Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 92
________________ સાદી શિખામણે : ૭૯ : ૧૨૮ અપરિચિત માણસની પ્રશંસા ન કરવી, વળી એવા અપરિચિતને આપણા મકાનમાં રહેવા ન દે. ૧૨, જેનું કુલ આદિ જણવામાં ન હોય, તેની સાથે સગપણ, આદિ સંબંધ ન કરવી. ૧૩૦ અજાણ્યા માણસને આપણે ત્યાં નેકર ન રાખે. ૧૩૧ આપણાથી અધિક ગુણવાળા સાથે કલેશ ન કરવો, તેમ જ તેમની સાથે વિવાદ ન કરો. ૧૩૨ જે માણસ પોતાના ગુણની પ્રશંસા કરે, કરજ કરીને ધર્મ કરે, ઉધાર ધન આપીને માગે નહિ તેને મૂર્ખ સમજ. ૧૩૩ અન્યાયથી ધન મેળવવું નહી. ૧૩૪ દેશકાળથી પ્રતિકૂલ કાર્ય ન કરવું. ૧૩૫ રાજાના દુશ્મનને સંગ ન કર. ૧૩૬ ઘણા માણસો સાથે વિરોધ ન કરે. ૧૩૭ સદ્દગુણી અને સારા સ્વભાવના પાડોશી સાથે રહેવું ૧૩૮ પ્રાણાન્ત પણ ધર્મ ન છેડા. ૧૩૯ આપણા શરણે આવેલાનું અહિત ન કરવું. ૧૪. ભાગ્યમાં હશે તે થશે, એમ સમજી ઉદ્યોગને છેડી દે નહી. ૧૪૧ દેવ અને ગુની શુદ્ધ મનથી સેવા કરવી. * ૧૪ર આપણી શક્તિ અનુસાર, દીન, દુઃખીજનની સેવા જરૂર કરવી. ૧૪૩ ચોરીનું ધન ન લેવું. ૧૪૪ સારી અને ખરાબ ચીજોને ભેગી કરીને વેચવી નહી. ૧૪૫ દુ:ખથી બચાવવાવાળા રાજાને આશ્રય લેવો. ૧૪૬ તપસ્વી, કવિ, પૂજા, મંત્રવાદી, મને જાણવાવાળા અને રઈ;િ એમને ધિત ન કરવા. . ૧૪૭ નીચ માણસની સેવા ન કરવી. ૧૪૮વિશ્વાસઘાત ન કરવો. . ૧૪૯ સર્વ વસ્તુને નાશ થાય છતાં, અંગીકાર કરેલા શુભ અભિ મહેને જરૂર નિર્વાહ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94