________________
: ૭૨ઃ પ્રશ્નોત્તર રસધાર
પ્રશ્ન ૧૬-તીર્થકરાદિ મહાપુરુષોને ક્ષાયિક ન હેય ને પશમ હોય તે તે વિશેષ નિર્મળ હોય એમ કહ્યું, પરંતુ થોપશમ સમતિમાં દર્શનસતકમાંથી એકને વિપાકેય અને છનો પ્રદેશદય એમ સાતે પ્રકૃતિને ઉદય કહ્યો છે, પછી ચાહે તે તે અતિ મંદપણુમાં ઉદય વિતતો હોય, છતાં એવું ઉદયગત સાતે પ્રકૃતિવાળું જે ક્ષયોપશમ સમકિત તે ઉચ્ચકોટીના અને ઉચ્ચ અધ્યવસાયવાળા એવા તીર્થકરાદિ ભગવંતોને શી રીતે ઘટી શકે ?
ઉત્તર—તીર્થકરાદિ મહારાજેને જે પશમ સમકિત કહ્યું છે, તેમાં સમતિમોહનીયના પુદ્ગલે વિશેષ પ્રકારે શુદ્ધ થયેલા સમજવા, જેથી સમતિ ગુણના અંગે કોઈ પ્રકારની ખામી ન આવી શકે. અને બાકી છને તે પ્રદેશદય હોય એટલે ઉદય હોવા છતાં તેનું ફળ સ્વસ્વરૂપે લેશ પણ ન ભગવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com