________________
: ૭૦ : પ્રશ્નોત્તર રસધારા
ઉત્તર-ક્ષયાપશમમાંથી જેમ ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય છે, તેમ ઉપશમશ્રેણિ ઉપર ચઢનારા વાને ઉપશમ સમકિત પણ પ્રાપ્ત થાય છે, એટલે કે વિશુદ્ધ પરિણામી આત્માને ક્ષયે પશમમાંથી ઉપશમ અને ક્ષાયિક એ બન્ને પ્રકારનાં સમકિત પ્રાપ્ત થાય છે. પતિત પરિણામીને મિથ્યાત્વ પણ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન ૧૧-ક્ષયાપશમ સમક્તિમાં એકને વિપાકાય અને છતા પ્રદેશાય સતત ચાલુ હાય છે, તેમ બધ પણ હેાઇ શકે ?
ઉત્તર—ક્ષયે પામ સમતિમાં દનસપ્તકમાંથી એક પણ પ્રકૃતિના અધ ન હોય, એ પણ ધ્યાનમાં રાખવું કે દાનમેાહની ત્રણ પ્રકૃતિમાંથી બંધ તે। મિથ્યાત્વમેાહના જ હોય છે, મિશ્ર અને સમતિ મેાહના બંધ ન હોય. મિશ્ર તથ! સમકિત માહ એ બન્ને પ્રકૃતિએ મિથ્યાત્વનાં દિલકાનુ જ રૂપાંતર છે, મિથ્યાત્વના દલિકા વિશેષ વિશુદ્ધિથી શુદ્ધ થાય, તે સમકિતમેાહની, અધકચરાં શુદ્ધ થાય તે મિશ્રમેાહની અને જેવાં ને તેવાં મિલન રહ્યાં તે મિથ્યાત્વમાહતી તરીકે જ ત્થા એમ સમજવું.
પ્રશ્ન ૧૨—ક્ષમાપશમ સમતિના ઉત્કૃષ્ટ છાસઠે સાગરોપમથી અધિક કાળ કહ્યો છે, તેા શું તેટલા કાળ એક સરખુ તે ટકી શકે છે? ઉત્તર—હા, તે એક સરખું અવિચ્છિન્નપણે તેટલા કાળ રહી શકે છે, તે પછી ક્ષાયિક સમતિ થાય, અથવા ક્ષયાપશમને વીતે મિથ્યાત્વે જાય.
પ્રશ્ન ૧૩––ક્ષયાપશમ સમકિતના જધન્યથી કેટલા કાળ જાણવા ? ઉત્તર——જધન્યથી અંત દૂત કાળ જાણવા.
પ્રશ્ન ૧૪—ક્ષાયિક સમકિત, દનસપ્તની સાત પ્રકૃતિ ક્ષીણુ થવાથી પ્રાપ્ત થાય છે તે તે બંધ, સત્તા ને ઉદય, એ ત્રણ પ્રકારે ક્ષીણ થાય છે કે અમુક પ્રકારે થાય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com