Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 84
________________ પ્રશ્નોત્તર રસધાર : ૦૧ : ઉત્તર—સાયિક સમતિ, દનસપ્તકના સંપૂર્ણ ક્ષય થવાથી જ થાય છે; એટલે ક્ષાયિક સમતિ થયા પછી, દર્શનસપ્તકના, બંધ, સત્તા અને ઉદય એમાંથી એક પણ ન હેાઇ શકે. પ્રશ્ન ૧૫-પાવનું આયુષ્ય ન બાંધ્યુ હાય, ને ક્ષાયિક સમકિત પામે એવા આત્માએ અંતમાં જ કેવલજ્ઞાન પામે એમ ક્યું છે, પરંતુ જેને કવલજ્ઞાન થવાને હજુ વાર છે, એવા તીર્થંકર ભગવા અને તદ્ભવે જ માક્ષે જવાવાળા ગધરાત્રિ મહાપુરૂષો કે જે ઉચ્ચકાટીના મહાપુરૂષા હોય છે; તેએ સર્વ ક્ષયાપશમ સમકિતી જ હોય છે? શું તેમને ક્ષાયિક ન હોઇ શકે? ઉત્તર—ક્ષાયિક સમકિત પામ્યા પછી અંતર્મુહમાં જે કૈવલજ્ઞાનની પ્રાપ્તિ કહી છે, તે કાના માટે છે ? કે ચાલુ ભવમાં હજી જે જીવાએ પરભવાયુષ્યના બંધ કર્યાં નથી, તે આત્મા માટે છે; પરંતુ જે આત્માઓએ . પરભવાયુષ્યને બંધ કરેલ હોય અને તે પછી ક્ષાયિક પામેલ હાય, તે કાલ-ધર્મ પામી ચાર ગતિમાંથી કાઈપણ ગતિમાં જાય છે; ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી ક્ષાયિક સમતિ સહિત મનુષ્યભવમાં આવે છે; તેમાં જે તીર્થંકરનામક નિકાચનાવાળા હાય તે તીર્થંકર થાય અને તે સિવાયના જે ડાય તે કૈવલજ્ઞાન પામી મેાક્ષે નય છે. તાપ એ થયું કે—પદ્ભવમાંથી ક્ષાયિક સમકિત લઈને મનુષ્યના ભવમાં જે આવ્યા હાય, તેવા તીર્થંકર ગણધરાદિ મહાપુરુષોને કૈવલજ્ઞાનની પ્રાપ્તિમાં અમુક વિલંબ થાય છતાં તે ક્ષાયિક સમક્તિવંત જ છે. અને જે ઉપર જણાવ્યા મુજબ ક્ષાયિક લઈને ન આવ્યા હોય, તેવા તદ્દભવમેાક્ષગામી આત્માએ ક્ષાયિક સમક્તિ વિનાના પણ હોય છે. તી કાદિ તદ્ભવમાક્ષગામી આત્માઓને ક્ષાયિક જ હાય, એવા એકાંત નિયમ નથી; ક્ષયાપશ્ચમ પણ હાય, એટલું જરૂર કૈ ક્ષાયિક ન હાય ને તેને ક્ષયાપથમ સંમતિ હોય તે તે યેાપથમ વિશેષ નિર્માળ હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94