________________
: ૭૪ : સાદી શિખામણો ૨૩ શરીરથી પ્રમાદ દૂર કરે. ૨૪. ધારેલું કામ પૂર્ણ થયા સિવાય કોઈની પાસે કહેવું નહી. ૨૫. સાસરામાં મૂર્ખતા તજીને ચતુરાઈની વાત કરવી. ૨૬. ગુણ ગ્રહણ કરવા નિરંતર પ્રયત્ન કરો. ૨૭. નીચની પાસેથી પણ ઉત્તમ વિડવા ગ્રહણ કરવી. કહ્યું છે ક–ાઈ
ઉત્તમ વાત હોય તે પંડિતે પણ બાળક પાસેથી ગ્રહણ કરે છે. ૨૮. મિત્રની સાથે પ્રીતિ કાયમ રાખવી. ૨૯. કલેશ કરવામાં ચૂપ રહેવું. ૩૦. મેટા માણસથી દુશ્મનાઈ ન કરવી. ૩૧. દેવું, લેવું, ભોજન, વૈદ્ય અને વિદ્યાનું ઉપાર્જન કરવામાં
લજજા ન રાખવી. ૩૨. કલેશના સ્થાન પર ન રહેવું. ૩૩. ધર્મપુસ્તક અને ગુરૂને પગથી સ્પર્શ કરે નહી. ૩૪. ઘી, તેલ, દૂધ, દહીં આદિ ચીને ઢાંક્યા વગર રાખવી નહી. ૩૫. નીચની સાથે વિવાદ કરવો નહી, કહ્યું છે કે –પંડિતાને સમય
શાસ્ત્રના વિનાદથી વ્યતીત થાય છે અને મૂખનો સમય કેવલ
નિકા યા કલહથી જાય છે. ૩૬. મૂર્ખ, કાયર, અભિમાની, અન્યાયી અને દુષ્ટ એટલા માણસને
માલિક ન કરવા. ૩૭. હિતના માટે પણ મૂર્ખને ઉપદેશ આપવો એ શાંતિને માટે
નહિ પણ કેધને માટે થાય છે. કહ્યું છે કે-સામને દૂધ પાવાથી
વિષની વૃદ્ધિ થાય છે. ૩૮. પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરવો. ૩૯ઈતિને વિશેષ પ્રકારે વશ રાખવા અભ્યાસ કરવો. ૪૦. મૂર્ખ માણસથી મિત્રતા ન કરવી.. . ૪૧. લોભીને દ્રવ્ય આપીને વશ કરી ? : ,
૪૨. શક્તિ છતાં અન્યની આશાને ન તોડી. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com