________________
પ્રશ્નોત્તર સધાય : ૫૯ :
ઉત્તર-એટલા જીવા ઘટે, પરંતુ અવ્યવહારાશિમાં એકેક નિગેદમાં એટલા અનતા વા છે કે અનંતા કાળથી તેમાંથી તેા નીકળે છે, છતાં એક નિગાના અનંતમા ભાગ થયો છે.
પ્રશ્ન ૧૬૯ અસહ્ય માંદગીના વખતમાં પૂ કરેલા નિયમેાને અંગે સવ્વસમાહિવત્તિયાગારેણ આગારના ઉપયોગ થઇ શકે ?
ઉત્તર—થઈ શકે એટલા માટે જ તે આગાર છે તે કાઇપણ નિયમ લેતાં એ આગાર ૨ખાય છે, પર ંતુ તેને ઉપયોગ ક્યારે કરવા તે વિચક્ષણનું કામ છે. વળી આરામ થયા બાદ તેને માટે ગુરુ પાસે આલેાયણ લેવી જોઇએ.
પ્રશ્ન ૧૭૦-પતિથિએ લીલાતરીના ત્યાગવાળાને પાકી કે કાચી કઈ વનસ્પતિ ખપે કે કેમ ?
ઉત્તર—બતે ન ખપે. લીલું દાતણ સુકાણું ન હેાય તે તે પણ ને ખપે.
પ્રશ્ન ૧૭૧—દેરાસરમાં ન કરવા જતાં હાથમાં કે ગજવામાં જે ખાવાની વસ્તુ રહી ગઈ હાય તે બહાર આવ્યા પછી ખવાય ? ઉત્તરન ખવાય. એને માટે પાંચ અભિગમ જાળવવાના કહ્યા છે. તેમાં સચિત્ત શબ્દે ભક્ષ્ય પદાર્થ બધા બહાર મૂક્વા એમ સમજવું.
પ્રશ્ન ૧૭૨—ગરમ કપડાં દિશાએ જતાં વાપર્યાં હાય કે તુવતી ઓએ વાપર્યાં હાય તે જિનપૂજામાં વાપરી શકાય ?
ઉત્તરવાયા વિના ન વપરાય.
પ્રશ્ન ૧૭૩—કૃતુવંતી સ્ત્રીના વાક્તિ અડી જવાથી સ્નાન કરવું જ પડે કે તે વિના માત્ર પાણી છાંટવાથી શુદ્ધિ થાય ?
ઉત્તર—પાણી છાંટવાથી શુદ્ધિ ન થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com