Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 70
________________ પ્રશ્નોત્તર રસધારા : ૫૭ : પ્રશ્ન ૧૬૦-સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરે તે સુપાત્રદાન કહેવાય ? ઉત્તર–કહેવાય, પરંતુ એમાં વ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની તેમ જ સમય પરત્વે આવશ્યક્તા વિગેરેની અને પાત્રાપાત્રતાની વિચારણા કરવી જોઈએ. પ્રશ્ન ૧૬૧–સમસ્ત શુભ કાર્યને સદાચારમાં સમાવેશ થઈ શકે ? ઉત્તર–થઈ શકે, પરંતુ સદાચારની વ્યાખ્યામાં ભૂલ થવી ન જોઈએ. પ્રશ્ન ૧૬ર–ધરણેક ને ઈદ છે? ઉત્તર–ચાર દેવ નિકો પૈકી ભવનપતિનિકાયના દશ ભેદમાંથી, નાગકુમાર નિકાયને ઈ છે. પ્રશ્ન ૧૬૩–પંન્યાસપદ, ગણિપદ ને પ્રવર્તપદની શરૂઆત ક્યારે થઇ? ઉત્તર–પ્રવર્તકપદ તે ગુવંદન ભાષામાં કહેલ છે; પંન્યાસપદ ને ગણિપદ, આચાર્ય મહારાજાઓએ શાસ્ત્રાધારે શરૂ કરેલ છે. પ્રશ્ન ૧૬૪–સાયિક સમક્તિ વ શી રીતે અને કયારે કેવી સ્થિતિમાં પામે ? ઉત્તર આ પ્રમાણે-દર્શનમેહનીયકર્મની સાત પ્રકૃતિને સર્વથા ક્ષય કરે ત્યારે જીવ સાયિક સમક્તિ પામે છે, પરંતુ તેની પ્રાપ્તિ જિનેશ્વરના કાળમાં જ અને મનુષ્યને જ થાય છે. તે જે અબદ્ધ આયુષ્ય હેય તે તે જ ભવમાં મોક્ષે જાય અને બદ્ધાયુ હેવ તો દેવ કે નારકનું આયુષ્ય બાંધ્યું હોય તો ત્રીજે ભવે અને યુગલિક મનુષ્ય કે તિર્યચનું આયુષ્ય બાંધ્યું હોય તે ચેથે ભવે મોક્ષે જાય. કૃષ્ણ કે પસહરિની જેમ કઈ છવ પાંચમે ભવે પણમેક્ષે જાય. મનુષ્ય કે તિથનું અસંખ્યાત વર્ષનું (યુલિકનું આયુષ્ય બાંધ્યું હોય તે જ સાયિક સમક્તિ પામે છે વળી તે સમક્તિના પ્રસ્થાપક શરૂ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94