________________
પ્રોત્તર રસધારા : ૫૫ઃ
ઉત્તર– વાસુદેવે જે યુદ્ધ કર્યા હતાં, તે ક્ષાયિક સમ્યકૃત્વ પામ્યા અગાઉ ક્ય છે, સમકિત પામ્યા પછી ક્ય નથી. તેમને ક્ષાયિક સમક્તિ તે નેમિનાથ પ્રભુના ૧૮૦૦૦ મુનિઓને વાંઘા ત્યારે થએલું છે.
પ્રશ્ન ૧૫૦–કૃષ્ણ, બલભદ્રના જીવ દેવને પિતાને અપવાદ નિવારવાનું કહ્યું ને બલભદના જીવ દેવે તેને માટે ઘટતે પ્રવેગ કર્યો, તેથી જગતમાં મિથ્યાત્વ વિસ્તાર પામ્યું છે તે સમક્તિીને ઘટી શકે?
ઉત્તર–એ બંનેને ઇરાદો અપવાદ ટાળવાને હતો, મિથ્યાત્વ પ્રવર્તાવવાને ન હતા, તેથી તેમને સમક્તિમાં પણ લાગ્યું હોય એમ જણાતું નથી.
પ્રશ્ન ૧૫૧–ઉપર જણાવેલા કારણને લઈને કેટલાક કૃષ્ણના સમતિને અશુદ્ધ સાયિક અથવા વિશુ, પશમ સમકિત કહે છે, તે બરાબર છે? ક્ષાયિક સમક્તિી છતાં કૃષ્ણ પાંચ ભવ કેમ કરશે?
ઉત્તર–કૃષ્ણ સાયિક સમકિતી જ છે અને કથંચિત ક્ષાયિક સમકિતી પણ પાંચ લવ કરે છે. દુસહસરિને પણ પાંચ ભવ થવાના છે, તેથી તે બાબતને વિરોધ નથી.
પ્રશ્ન ૧૫ર–રાત્રિભોજનના નિયમવાળાને શું શું ખપે ?
ઉત્તર–રાત્રિભોજનને નિયમ વિહાર પ્રમાણે આપવામાં આવે છે, તેથી તેને દુથિકાર પ્રમાણે ઔષધ ને મુખવાસ વિગેરે સ્વાદિમ તથા પાણી ખપે છે.
પ્રશ્ન ૧૫૩–રાત્રિભોજનને નિયમ કરનાર દૂધ, ચા, ખાંડ, સાકર વિગેરેની છૂટ રાખી શકે?
ઉત્તર–ન રાખી શકે; તેને ત્રિભોજનને ત્યાગ જ કહેવાય નહિ; અભિગ્રહ તરીકે જેલૈો ત્યાગ કરી હોય તેટલું કરી શકે.
પ્રમ ૧૫૪–ભોજકો વિગેરે આરતિ વિગેરેનું વી લે છે અને દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે તેમાં કંઇ વાંધાવાળું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com