________________
: ૫૪ : પ્રશ્નોત્તર રસધારા
ઉત્તર—જ્ઞાનાવરણી, દર્શોનાવરણી, માહની, અંતરાય એના સથા ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ જ્ઞાન, દર્શન ને ચારિત્ર (કૈવલજ્ઞાન, કૈવલદન ને યચાખ્યાત ચારિત્ર) ક્ષાયક સમજવા.
પ્રશ્ન ૧૪૬—સાધ્વીએ બધા આગમે તે ૫'ચાંગી વાંચી શકે ? ઉત્તર----ાગવહનપૂર્વક, ગુરુમહારાજની આજ્ઞાથી છ છેઃ સૂત્રો વિનાના બાકીના આગમે તે પંચાંગી વાંચી શકે.
પ્રશ્ન ૧૪૭—શ્રી મલ્લિનાથજી દીક્ષા લીધા પછી મુનિના વેશમાં હતા કે સાધ્વીના વેશમાં હતા, તેમની સેવામાં સાધુ રહેતા હતા કે સાધ્વી રહેતી ?
ઉત્તર—શ્રી મલ્લિનાથજીને પણ બધા તીર્થંકરાની જેમ ઈંદ્રે ખભા ઉપર મૂકેલુ દેવદૃષ્ય વસ્ત્ર જ હતુ, કે જે નિર્વાણ પામતા સુધી રહ્યું . હતું. તેમના વેશ મુનિ પ્રમાણે ક સાધ્વી પ્રમાણે નહેાતા; તે તે કલ્પાતીત હતા. વળી તેઓ દીક્ષા લીધી તે દિવસે જ કેવલજ્ઞાન પામ્યા હતા; નિવેદી થયા હતા, સમવસરમાં બિરાજ્યા હતા, ભાર્ પદા મળી હતી અને દેશના બધા તીર્થંકરાની જેમ આપી હતી. તેમા દેવ દામાં પધારે ત્યારે સાથે અ ંગસેવા માટે સાધ્વી જ રહેતી હતી, એટલું વ્યવહારનું પાલન કર્યુ હતું. બાકી તેઓ તે નિવેદી થયા હતા.
પ્રશ્ન ૧૪૮--દર્શનાચાર ને સમતિમાં શું ફેર છે? કે જેથી તેના અતિચાર જુદા કહ્યા છે.
ઉત્તર—દનાચારના આઠ પ્રકાર છે, તેથી વિરુદ્ધ વર્તન કરવું તે તેના અતિચાર છે;–સમક્તિના શંકા વિગેરે પાંચ અતિચાર છે, સમતિ મૂળ ગુણ સમજવા અને સમકિતી જીવની પ્રવૃત્તિ તે. દર્શાનાચાર સમજવો. પ્રશ્ન ૧૪૯ કૃષ્ણ વાસુદેવ ક્ષાયિક સમક્તિવાળા હતા, છતાં તેઓ-‘૩૬૦”-યુદ્ધ ક્રમ કરી શક્યા ? તેમને અનંતાનુબંધીને લાય થયેા નહિ હાય ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com