________________
પ્રશ્નોત્તર સંધાણ : ૪૧ :
ઉત્તર—મનુષ્યક્ષેત્ર ૪૫ લાખ યાજન પ્રમાણ લાંબુ અને પહાળુ છે; તેની બહાર બાદર અગ્નિકાય નથી; તેમ જ વિજળી, વરસાદ, ગČરવ વિગેરે પણુ હેાતા નથી. જુએ બૃહત્ સ ંગ્રહણી ગાથા (૨૫૬)
પ્રશ્ન આપણે દેખીએ છીએ તે સૂ, ચંદ્રાદિ પોતે જ છે કે તેમનાં આકાશમાં રહેલાં વિમાને છે ?
ઉત્તર——આપણે દેખીએ છીએ તે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, એ પાંચ પ્રકારના જ્યોતિષીઓના ચર (કાયમ ફરતા) વિમાને જ છે; તેના સ્વામી સૂર્ય-ચાદિ તેની અંદર રહેલા હાય છે; તે આપણી નજરે પડી શકતા જ નથી.
પ્રશ્ન ૮૦—મેાક્ષસ્થાનમાં દરેક સિદ્ધની અવગાહના છેલ્લા મનુષ્ય ભવના શરીરના ૐ ભાગની હાય છે, એમ કહે છે તે અરૂપી એવા સિંહની અવગાહના શી રીતે ઘટી શકે?
ઉત્તર-અરૂપી આપણા ચચક્ષુની અપેક્ષાએ છે; સર્વજ્ઞા તેને આત્માવર્ડ જોઈ શકે છે. તે સિદ્ધના જંત્રા જે અહીં અસખ્યાત પ્રદેશમાં વ્યાપીને છેલ્લા ભવમાં રહેલા હતા તેના 3 ભાગની અવગાહના ત્યાં રહે છે; એ માત્ર રૂપી આત્મપ્રદેશ જ છે.
પ્રશ્ન ૮૧—કાઇ મુનિ કે આચાર્યને પત્ર લખતાં પ્રારંભમાં ૧૦૮ કે ૧૦૦૮ નું વિશેષણ લખાય છે તે યોગ્ય છે ?
ઉત્તર—એ વિશેષણ ગુણાની સંખ્યાવાચક છે; આપણે તેટલા ગુણા તેમનામાં હોવાની સભાવના કરીને લખી શકીએ.
પ્રેમ ૮૨-નવકારવાળી ગણી રહ્યા પછી આંખે અડાડવામાં આવે છે તેનું શું કારણ ?
ઉત્તર
ગેમાં નવકારવાળીનુ બહુમાન તેમ જ પૂજ્યપણું' સચવાય છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat