________________
પ્રશ્નોત્તર રસધારા : ૪૩ :
ઉત્તર-વાપરી ન શકાય, વાસી ગણાય છે.
પ્રશ્ન ૮૯–દૂધપાક, બાસુદી, શિખંડ ને ધોળો હલવો બીજે દિવસે વાપરી શકાય?
ઉત્તર–ન વાપરી શકાય, વાસી ગણાય, ધૂળે હલવો તે તે જ દિવસે પણ વાપરી ન શકાય.
પ્રશ્ન ૯૦–બરફ કૃત્રિમ અને અકૃત્રિમ બંને અભક્ષ્ય છે? ઉત્તર–અને અભક્ષ્ય છે.
પ્રશ્ન ૯૧–પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં વિસ્તારવાળાને બદલે સંક્ષિપ્ત અતિચાર બોલી શકાય? . ઉત્તર-સંક્ષિપ્ત અતિચાર છપાયેલા છે. તે બેલી શકાય.
પ્રશ્ન હર–ન્યાય, નીતિ, પ્રમાણિકપણું એ એકાર્યવાચક શબ્દો છે કે એમાં કંઈ તફાવત છે?
ઉત્તર–પવાથી શબ્દો છે, તેમાં કેટલાક ફેરફાર પણ છે, ન્યાય સાચે તોલ કરે તે કહેવાય છે; નીતિ સદ્દવર્તન સુચવે છે, પ્રમાણિકપણું ધંધાને અર્થે રાખવાનું છે; એમ ત્રણ શબ્દનો ઘણે વિસ્તાર જુદો જુદો થઇ શકે છે.
પ્રશ્ન ૯૩ વીરપ્રશ્નનું ભાષાંતર થયેલું છે? થયું હોય તો ક્યાં મળે છે?
ઉત્તર–વણું કરીને ભાષાંતર થયું છે, એમ જાણવામાં છે, પરંતુ અત્યારે કયાં મળે છે, તે યાદ ન હોવાથી, કહી શકાય તેમ નથી. તજવીજ કરવાની જરૂર છે.
પ્રશ્ન ૯૪–ાક્ષિણ્યતા ગુણને સરલ, અર્થ શું થાય છે?
ઉત્તર-દક્ષિણયતા ગુણ મબીરતાસૂચક છે, કોઈને દુઃખ લાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com