Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 64
________________ પ્રશ્નોત્તર સધાય : ૫૧ : પ્રશ્ન ૧૨૬—અવધિજ્ઞાની પાતાના પાલા ભવાની બધી હકીક્ત જાણતા હશે કે પરિમિત જાણતા હશે ? ઉત્તર—એ છાવસ્થિક જ્ઞાન હાવાથી પરિમિત તણુવા સંભવ છે, આ સબંધમાં વિશેષ બહુશ્રુત મુનિરાજને રૂબરૂ જપ્તને પૂછ્યું. પ્રશ્ન ૧૨૭—શ્રુતકેવલી લાકાલાકનુ સ્વરૂપ કૈવલી સમાન જાણે છે, પરંતુ ખીજુ અનેક ભવા વિગેરે પણ કેવલી પ્રમાણે જાણતા હશે ? ઉત્તર—લેાકાલાનું સ્વરૂપ પરમાત્માના વયન અનુસારે જાણે, પરંતુ બધુ કેવલી પ્રમાણે જાણી શકે નહિ. પ્રશ્ન ૧૨૮—જાતિસ્મરણનાની પાતાના અને ખીજાના કેટલા ભવા દેખે અને તેનુ સ્વરૂપ જાણે ? ઉત્તર—જાતિસ્મરણના વિષય અલ્પ છે તેથી તે પોતાના સંબંધમાં આવેલા ભવાની કેટલીક હકીકત જાણે, પરંતુ સથા પ્રકારે જાણી શકે નહિ. એમાં પણ તરતમભેદ બહુ છે. T પ્રશ્ન ૧૨૯—મતિજ્ઞાનને બીન્ન જ્ઞાના સાથે સબંધ થાય છે ! ઉત્તર ——–સંબંધ એટલે શુ કહા છે ? તિ સાથે શ્રુત, અવધિ, મન:પર્યાવ એ ત્રણે જ્ઞાન હાઇ શકે છે, વલજ્ઞાન હૈં।તું નથી; વલજ્ઞાન થાય છે ત્યારે છાવસ્થિક જ્ઞાન નષ્ટ થાય છે. પ્રશ્ન ૧૩૦—ભુવનપતિ વિગેરે સવ* દેવાને અવધિજ્ઞાન કેટલુ હાય છે? ઉત્તર—આવી બાબત માત્ર પ્રશ્નોના ઉત્તરાથી સમજાવી ન શકાય, એને માટે તમારે પ્રરણાના અભ્યાસ કરવા જોઇએ; બૃહત્સંગ્રહણી વિગેરે વાંચવાથી જાણી શકશે. પ્રશ્ન ૧૩૧—વથી સર્વોઈસિદ્ધ વિમાનના દેવાના મનથી પૂછેલા પ્રશ્નોના ડ્યૂમનવડે ઉત્તર આપે છે; એમ બીજા ચાર અનુત્તર વિમાનના તથા નવચેયના દેવાને ઉત્તર આપતા હશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94