________________
પ્રશ્નોત્તર રસધારા : ૩૭: હેય છે, તેમાં જલ કાયમ રહે છે. જો એવે છે ને નવા ઉત્પન્ન ધ છે. વાયુ ચૌદ રાજલોમાં પિલાણવાળી તમામ જગ્યાએ હોય છે બદર અને માત્ર મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે; દેવલોકમાં કલ્પવૃક્ષો હોય છે. પ્રાપ્ય બીજ ક્ષોનો સંભવ નથી. કમલો હોય છે. દેવોને કવલાવાર હતો નથી, ત્યારે આહારની ઈચ્છા થાય ત્યારે લેમવડે અનુકૂલ પુદ્ગલે સંચરે છે, એટલે તેમને માહાર હોય છે. અને તેથી તેમને તૃપ્તિ થાય છે; દેવાને પ્રાયે મનુષ્યાદિનો જેવા અશાતા વદનાને ઉદય હોતો નથી. દેવો મનુષ્યની જેમ નિદ્રા લેતા નથી; પરંતુ તેમને નિનો ઉદય હેાય છે ખરો. મનુષ્ય ક્ષેત્રની બહાર સર્વત્ર કાળની ગણના મનુષ્ય ક્ષેત્રના ચર જોતિષીને આધારે જ છે. દેવલોકમાં અશાશ્વતાં જિનબિબે હતાં નથી.
પ્રશ્ન ૬૪–શાશ્વતા પદાર્થોનું સ્વરૂપ અટકીપના નકશાની હકીક્ત નામના પુસ્તકમાં જણાવ્યું છે, પણ અલ્પાપણાથી તેમાં સર્વથા સમજી શકાતું નથી; તો સહેલાઈથી સારી રીતે બરાબર સમજાય એવાં કયા કયા પુસ્તક છે ?
ઉત્તર–શાધના પદાર્થો વિગેરેનું સ્વરૂપ સમજવા માટે તે બુક જ સહેલી છે; વધારે ભણવા માટે બૃહત્ સંગ્રહણી, બહત ક્ષેત્રસમાસ, લેક્ટ્રકાશ અને તાર્યાધિગમ વિગેરે વાંચવા.
પ્રશ્ન ૬૫–દુવિહારના પચ્ચખાણમાં જીરૂ અને અજમે ખપે, એમ પચ્ચકખાણ ભાવમાં કહ્યું છે, પણ કેટલાક કહે છે કે ન ખપે, તો આપ વિશે આધાર શાને લેવો ?
ઉત્તર–પચ્ચકખાણ ભાવમાં કહ્યા પ્રમાણે વર્તવું યોગ્ય લાગે છે.
પ્રશ્ન ૬૬- મન જડ વસ્તુ છે. પણ ક્રિયાને પ્રેરવામાં અને આત્માને બંધ તેમ જ મેક્ષ આપવામાં, પ્રબળ સાધનરૂપ છે; તો જડ છે છતાં એનામાં એવી અજબ શક્તિ રહી છે તેનું શું કારણ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com