________________
પ્રશ્નોત્તર રસધારા : ૨૧: ઉત્તર–મહાનિશિથના વેગ વહન કર્યા વિના ઉપધાન વહેવરાવી શકાતાં નથી, સામાન્ય સાધુ બીજી ક્રિયા કરાવી શકે છે.
પ્રશ્ન –અંગારમદક આચાર્ય ક્યારે થયા છે ? તેઓ અભવિ કહેવાય છે તે અભવ્યનાં લક્ષણ પ્રત્યક્ષ સમજાય તેવાં હોય છે છતાં તેમને આચાર્ય પદ કેમ આપ્યું હશે ?
ઉત્તર–એ આચાર્ય મહાવીર પ્રભુના સમયમાં થયેલા છે, અને અભણું સમજાયા અગાઉ તેને આચાર્યપદ અપાયું હશે એમ સમજવું.
પ્રશ્ન ૭-શત્રુંજયની યાત્રા કરનાર, નરક અને તિર્યંચ ગતિમાં જતો નથી, એ હકીક્ત બરાબર છે? . ઉત્તર—એ હકીકત બરાબર છે, પણ તેમાં માત્ર વ્ય ક્રિયારૂપ વાત્રા કે પચ્ચખાણું સમજવું નહિ; તેમાં તીર્થભક્તિરૂપ ભાવ ક્રિયાની તેમ જ વ્રત પચ્ચકખાણના બહુમાનરૂપ ભાવક્રિયાની આવશ્યક્તા છે.
પ્રશ્ન ૮–દુવિહારનું પચ્ચકખાણ કરનાર રાત્રે શું શું વસ્તુઓ વાપરી શકે? બીડી પી શકે કે કેમ?
ઉત્તર–સ્વાદીમ અને પાણી એ બે આહારમાં જે જે વસ્તુઓ ગણાવેલ છે, તે દુવિધાવાળાને ખપે, બીડી પીવાય નહિ એમ કહે છે.
પ્રશ્ન - અસુર કોને ક્કીએ?
ઉત્તરવૈમાનિક અને જ્યોતિષી સુર કહેવાય છે, અને ભુવનપતિ તથા વ્યંતરદેવ અસુર કહેવાય છે; ભુવનપતિની દશ નિકાયમાં અસુરકુમાર નામની પહેલી નિકાય છે, વળી ત્યાં અસુર શબ્દ, દાનવ વાચક જાય ત્યાં ભૂત, પિશાચ, રાક્ષસાદિ દાનવ કહેવાય છે.
પ્રશ્ન ૧૦–ાતિસ્મરણ જ્ઞાન થયા પછી પાછું જાય છે
ઉત્તર–એમાં જવાપણું નથી. જાતિસ્મરણ સાન થયું એટલે તેના બળથી અમુક પૂર્વજો દીઠા પછી તે સાંભર્યા કરે, એમાં ભૂલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com