________________
: ૩૦ : પ્રશ્નોત્તર સંધાણ
આપીએ છીએ, વળી નૈવેધ વિગેરે અન્ય દનીને આપી દેવામાં આવે છે, તે! તેથી દોષ ન લાગે ?
ઉત્તર્—દેરાસર∞ના ચાખા પક્ષીએ ચણે છે, તે તેને બદલા આપતા નથી; અને અન્ય દનીએ બદલા આપીને વેચાણ લે છે; વળા નૈવેદ્ય વિગેરે જેને ખપે છે, તેવા ગાઠી તથા બાજક વિગેરેને આપવામાં આવે છે; પણ તે વસ્તુનો વિનાશ અટકાવવા માટે છે. તેમ જ તે વેચાતાં હલકાઇ દેખાય તે અટકાવવા માટે છે; આમાં સાધ્યબિંદુ તરફ નજર કરતાં દોષાપત્તિ જણાતી નથી.
પ્રશ્ન ૪૪ અવધિજ્ઞાનો તેમ જ મનઃ પવજ્ઞાની એ બન્ને મનના ભાવ જાણી શકે છે, તેા બન્ને જ્ઞાનમાં કુમી જાસ્તીપણુ શુ છે ?
ઉત્તર-નિર્મળ અવધિજ્ઞાની અન્યના મનના ભાવને જાણી રા છે; પરંતુ મનઃ પવજ્ઞાન અપ્રમત્ત જ મુનિને થતુ હાવાથી, તેને વિષય મનુષ્યક્ષેત્ર જેટલા જ હાવાથી તેમાં મનને જાણવાની વિશુદ્ધતા અવધિજ્ઞાની કરતાં બહુ વિશેષ હાય છે. અવધિજ્ઞાન તે મનઃપવજ્ઞાનમાં વિષયને, સ્વામીને અને ક્ષેત્રમ*દા વિગેરે ભેદ રહેલા છે. અવધજ્ઞાન સિવાય પણ મનઃપવજ્ઞાન થઇ શકે છે.
પ્રશ્ન ૪૫—તી કર મહારાજા દેશના આપવાના હોય છે ત્યારે દેવા સમવસરણ રચે છે, તે દરેક દેશના વખતે રચે છે કે કાઇ કાઇ વખતે રચે છે? વળી તેએ દેશના દરરાજ આપે છે કે કાઈ કાઈ દિવસ આપે છે? દેશના દઈ રહ્યા બાદ તેઓ સપરિવાર વસ્તીમાં રહેતા હશે * ગામ, નગરની બહાર જ રહેતા હશે?
ઉત્તર—તી કર દેશના આપે છે ત્યારે, દરેક જગ્યાએ સમવસદ્ગુ દેવતામે રચતા નથી, પર ંતુ જ્યાં પ્રથમ સમવસરણ થયું ન હોય, અથવા ત્યાં ઈંદ્ર કે મહર્ષિંક દેવ આવે ત્યાં સમવસરણ રચે છે; દેશના દરાજ પહેલે તે ચેાથે પહારે આપે છે. તીથકર રાત્રિનિવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com