________________
પ્રશ્નોત્તર રસધારા : ૩૧ ઃ
વસ્તીમાં પ કરે છે અને બહાર ઉદ્યાનમાં પણ કરે છે. ચોમાસામાં પ્રાથે એક જ સ્થાને વસ્તીમાં રહે છે.
પ્રશ્ન ૪૬-અને દેવ દેવીઓ તીર્થકરની દરેક દેશનામાં આવતા હશે? કે કાદ કેદ દેશનામાં આવતા હશે ? વળી દેશનામાં ચા દરો આવે છે કે અમુક જ આવે છે જે તીર્થકરની દરેક દશનામાં સર્વ ઈદનું આવવું થતું હોય તે એક જ કાલે બીજા ક્ષેત્રોમાં અન્ય તીર્થકરો હોય છે, ત્યાં તેમની દેશનાદિ વખતે તેમનું જવું શી રીતે થઈ શકે ? વળી સૂર્ય, ચંદ્ર પણ દેશનામાં આવતા હોય તો તે સમયે તેમના વ્યાપક ક્ષેત્રમાં પ્રકાશ શી રીતે સમજવો ?
ઉત્તરતીર્થકરની દરેક દેશનામાં ઈકોને આવવાનો નિયમ નથી. દેવ દેવીઓ તો નવા નવા અસંખ્ય આવે છે. પ્રથમ દેશના વખતે ચોસઠે
છે આવે છે, બીજી વખત માટે નિયમ નથી. અને જુદા જુદા તીર્થ કરેની દશનામાં જવા માટે ઇશે જુદુ જુદુ ઉત્તર વૈક્રિય શરીર બનાવીને જાય છે, મુર્ય, ચંદ્ર પ્રભુની દેશના સાંભળવા આવે ત્યારે પોતાના શાશ્વત વિમાન લઈને આવતા નથી, પરંતુ નવું વિમાન રચીને આવે છે.
પ્રશ્ન ૪૭–તાર્થ કરના આંઠ પ્રાતિહાયને ચોત્રીશ અતિશયોમાં સમાવેશ થઇ જાય છે કે નહિ? વળી દેવકૃત અતિશયે સમવસરણ વખતે જ હેય છે કે હંમેશાં કાયમ હેય છે? દેવકૃત અતિશયમાં વલનું નમવું અને પક્ષિઓની પ્રદક્ષિણા કરવી એ શી રીતે ઘટી શકે છે?
ઉત્તર–નીર્થકરના આ પ્રાતિહાર્યોને સમાવેશ ત્રીશ અતિશયમાં થઈ જાય છે; અને દેવકૃત અતિશયો પ્રત્યેક સમવસરણ વખતે હેય છે; બાકી નિરતર આઠ પ્રાતિહા હેય છે. દેવકૃત અતિશયમાં વૃક્ષનું નમવું અને પક્ષીઓનું પ્રક્ષણ કરવું તે દેવસાનિધ્યે બની શકે તેવું છે.
મજ ૪૮–નવપદની પૂજામાં કહ્યું છે કે, “ત્રીજે ભવ વાસસ્થાને તપ કરી, જેને બાંગ્યું જિનનામ;” તે શું દરેક તીર્થકરે વિશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com