________________
પ્રશ્નોત્તર રસધારા - ૧ : દરજજાનું અને ક્ષાયિકથી ઉતરતા દરજ્જાનું એટલે પાયિક નહીં પણ સાયિક જેવું એ સમ્યકત્વ માનવાનું છે. જે ક્ષાયિક જ હોય તે ત્રીજે ભવે અવશ્ય મોક્ષે જાય, અને કૃષ્ણ મહારાજનો જીવ તો પાંચમે ભવે શ્રી તીર્થકર મહારાજ બની મોક્ષ પ્રાપ્ત કરનાર છે.
પ્રશ્ન ૭૧–ક્ષાયિક સમકિતવાળો છવ ત્રીજા ભવે અવશ્ય ક્ષે જય એમ કહ્યું તે બરાબર છે, પરંતુ અન્યત્ર એમ પણ વાંચવામાં આવેલ છે કે જે બધાયુષ્ક વ દેવ કે નારકીનું આયુ બાંધ્યા પછી સાયિક પામે તે જ ત્રીજા ભવે મોક્ષે જાય અને અસંખ્યાત વર્ષના આયુવાળા યુગલિક. મનુષ્ય કે તિર્યંચનું આયુ બાંધેલ હોય તો તે ચોથા ભવે મોક્ષે જાય છે. કૃષ્ણ કે દુસહસૂરિની જેમ કંઈ જીવ પાંચમે ભવે પણ મેક્ષે જાય છે. આ હકીકત પણ બરાબર છે કે નહીં ? * ઉત્તર–બરાબર છે. એમાં તે જરા વિશે ખુલાસો કરેલ છે કે અસંખ્ય વર્ધવાળો બહાયુષ્ક જીવ થે ભવે મોક્ષે જાય, દેવતા નારકીને બદ્ધાયુક છવ પાંચમે ભવે પણ મોક્ષે જાય એ વિશે ખુલાસો સમજવાનું છે. બાકી ઘણે ભાગે ધોરી માર્ગ ત્રીજે ભવે જ મોક્ષે જવાને સમજવાને છે.
પ્રકાર: શાહ અવેરચંદ છગનલાલ-સુરવાડાવાલા ઉત્તરદાતા: સ્વ. શેઠ વરણાઈ આણંદ-ભાવનગર
પ્રશ્ન -ધર્મના પ્રારા કેટલા છે?
ઉત્તર– ધર્મના બે, ત્રણ ચાર, પાંચ વિગેરે અનેક પ્રકાર છે; તેમ જ બને, ત્રણ ત્રણ ચાર ચાર, પણ અનેક પ્રકારના ભેદ છે, તે કરમાં મુહિપૂર્વક વિચારતાં તમામ પ્રકારના ધર્મને સમાવેશ થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com