________________
પ્રશ્નોત્તર રસધારા : ૧૩:
ઉત્તર–બનતા સુધી ન વર્તવું થાય તો સારું, ન છૂટકે દેવાભિયોગેણું આગાર હેય છે.
પ્રશ્ન પર–માણસને બળીઆ, અછબડા વિગેરે નીકળે છે, એને આપણામાં દેવકૃત વેદના માનેલી છે કે જેમની માન્યતા છે? વળી દુઃખના જસમાં બાધા, માનતા આદિ રાખે ને બળીઆદેવને નમાડે છે, એથી સમક્તિવાનને દોષ લાગે?
ઉત્તરએ એક જાતનો રોગ છે, બનતા સુધી માનતાદિ ન કરવું ઠીક છે; પણ ન છૂટકે ઉપરના પ્રશ્નના જવાબ સાથે મેળ ખાય છે.
પ્રશ્ન ૩–શ્રાવથી રચાયેલાં પ્રભુગુણયુક્ત પદો સ્તવનના નામથી મુકાય કે નહિ ?
ઉતર–વ જણાતું નથી. . પ્રશ્ન ૫૪-અશુભ નિકાચિત કર્મને બંધ પડ્યો , તે જિને ધરની પૂજ, દાન, તપ આદિ શુભ કર્મોથી ક્ષીણ થઈ જાય?
ઉત્તર–કેટલાંક થાય અને કેટલાંક ન પણ થાય; નિશ્ચય જ્ઞાની સિવાય કઈ કક્કી શકે નહિ.
પ્રશ્ન પપ–શીયળ અને બ્રહ્મચર્યમાં ફરક છે?
ઉત્તર–શીયળથી બહાચર્ય પણ લેવાય અને સઘચાર પણ લેવાય. જેવો પ્રસંગ હોય તેવા અર્થ કર.
પ્રશ્ન પ૬–માંર્ગ લંબાવાથી રોગાવસ્થા અસાધવત બની ગઈ હેય, પિતાના વ્રત નિયમોનું પસંવત પ્રતિપાલન ઈ શકતું ન હય, કેટલાક ગ્રતાદિ માટે માંદગીમાં છૂટ ન રાખી હોય, આવા વખતે તેના હતિ કે ખંડિતપણામાં આયણ લઈ શકે તેમ ન હોય, વાળી આપે તેમ ન હોય તે દોષમુક્ત થવા (ફટકારા) માટે શું કરવું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com