________________
પ્રશ્નોત્તર રસધારા : ૧૭:
ઉત્તર–સ્વર્ગવાસી મુદેવને જેણે જેએલા છે તેને તો એ બધાય કેરાઓ જોતાંની સાથે જ શ્રી ગુરુદેવ યાદ આવી જાય છે. એટલે અમુક ઠીક છે અને અમુક ઠીક નથી એ કહેવાનું સાહસ થઈ શકતું નથી. જેને જેના પર આનંદ આવે એ એને પસંદ કરી લે. અત્યારે ખાસ કરીને શ્રી ગુરુદેવની મૂર્તિ બનાવવામાં પાંચ પ્રતિક્રમણવાળા કેટને ઉપયોગ થાય છે.
પ્રશ્ન ૬૬-દુવિહારના પચ્ચકખાણમાં દરેકે દરેક જાતની દવા વાપરી શકાય કે નé ?
ઉત્તર-દુવિહારના પચ્ચખાણમાં અભક્ષ્ય સિવાયની દરેક જાતની દવા વાપરવામાં બાધ જણાતો નથી.
પ્રશ્ન ૬૭–દરદના જારથી રાત્રીના ગમે તે ભાગમાં દવા વાપરવી પડતી હોય તેનાથી દુવિહારનું પચ્ચકખાણ થઈ શકે કે નહીં?
ઉત્તર–પોતાની ભાવના દવા અને પાણી સિવાય રાત્રિમાં બીજી કિઈ વસ્તુ વાપરવી નહીં એવી હોય તે તેને દુવિહારનું પચ્ચકખાણું કરવામાં વાંધો નથી. અપચ્ચકખાણી કરતાં પચ્ચખાણી રહેવું સારું છે પ્રશ્ન ૬૮–
દજના નવાગામ પચ્ચખાણના નિયમવાનો નવકારશીનું પચ્ચખાણ કરે છે; પણ દરદના ઓછાવત્તા પ્રમાણથી રાત્રીના અમે તે સમયે દવા વાપરતે હેય, વળી દુવિહારનું પચ્ચખાણું ન કરી શકતો હોય તો તેમાં બાધક છે?
ઉત્તર–રાત્રિના અને દિવસના પચ્ચક્ખાણ જુદા જુદા છે. કઈ કારણસર કોઈ ગૃહસ્થી રાત્રિનું પચ્ચખાણ ન રાખી શકતો હોય અને દિવસમાં નોકરશીનું પચ્ચખાણ કરવા ધારતો હોય તો ખુશીથી રી શકે છે. શુદ્ધ ભાવથી યથાશક્તિ જેટલું બની શકે તેટલું તે ગૃહચીએ કરવું જ જોઈએ. અવિરતિની વાત જુદી છે. જે કોઈ ભાગ્યવાન પોતાને સવિરતિમાં પણ હવે તેણે તે યથાશક્તિ વિરતિ હેવું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com