________________
પ્રશ્નોત્તર રસધારા : ૧૫:
અને આચાર્ય કહેવામાં આવે છે. હાલમાં મુનિને જે પિદ આપવામાં આવે છે. તેથી કાં તેમને આયામાં સમાવેશ થઇ શકતા નથી. આવા ગ્રુપદના ધાક જે જે હાય તેમના સાધુપદમાં સમાવંશ સમજવા.
મતલબ * ત્રીજા પદમાં આચાર્ય અને ચોથા પદમાં ઉપાધ્યાયને સમાવેશ છે. તે સિવાય પ્રવર્ત્તક, પન્યાસ, ગણિ વગેરે પદવીના ધારક જે જે હાય તે સર્વને પાંચમા સાધુપદમાં જ સમાવેશ સમજવા.
માત્ર અણિ નામ ગચ્છપતિની અપેક્ષાએ જ મણુિ અને આચાર્ય એક જ સમવાના છે.
પ્રશ્ન ૬૦~~અહેં અં-અમ્ એ એક જ છે કે જુદા જુદા છે ? ઉત્તર—અ –અજ્જુ --અર્હમ્ એક જ સમજવા. એ તે લિપિ
ભેદ છે.
પ્રશ્ન ૬૧—અ શબ્દથી અRsિત-પરમેશ્વર જ લેવા ક્રુ એમાં નવપદને પણ સમાવેશ થઈ શકે છે ?
,
આચાર્યશ્રી વિજય કેશસૂરિ મહારાજે શ્રી સિદ્ધગિરિયાત્રાના પ્રતિબંધ વખતે શ્રી આત્માનંદ પ્રકાશ માસિકમાં અ શબ્દમાં નવે પદના સમાદેશ કરેલ છે.
ઉત્તર્—અર્કેના માટે શ્રી હૅમચંદ્રસૂરિ મહારાજ પરમેશ્વરવાચક્ર બતાવે છે. બાકી અપેક્ષાથી નવપદજીને સમાવેશ પણ એમાં થઇ શકે છે.
પ્રશ્ન ૬૨-અ`ન, અે, અર્હત વગેરે શબ્દો એક જ નામવાચક અને ભાવવાચક છે કે જુદા જુદા નામ ને ભાવવાચક છે ? વળી ગમે તે શબ્દ ગમે તે વખતે યાદ કરી શકાય છે? વળી તે દરેક શબ્દથી ગમે તે તીર મહારાજને પણ યાદ કરી શકાય છે!
ઉત્તરઅન, ભ, મત, અરિહંત, ભરૂત, તીર, જિનેશ્વરદેવ બધાય પરમેશ્વરના જ વાચક શબ્દો છે; બધાય એક જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com