________________
: ૧૪ : પ્રશ્નોત્તર સંધાય
ઉત્તર-પશ્ચાત્તાપ. ખરા પશ્ચાત્તાપ કહેર કનાં દળીયાં ને દળીયાં ખપાવી દે છે માટે બની આવે તેટલુ કરવુ, ન બને તેના માટે ભાવના રાખવી અને દૂષણના માટે પશ્ચાત્તાપ જેવી વસ્તુ છૂટકારા માટે બીજી નથી.
પ્રશ્ન ૫૭—રાત્રીભેાજનના ત્યાગવાળાએ રાત્રે દવાઓ વાપરવાની છૂટ રાખી હોય, ાઓમાં કેટલાક ચૂર્ણાં, આસવા અને સીપે (સગ્મતા) વગેરેમાં ખાંડ, સાકર, ગાળ, દ્રાક્ષ મીક્સ કરાએલ હોય છે જેમકે સિતાપ્લાદિ ચૂર્ણ, દ્રાક્ષાદિ ચૂર્ણ, સિરપ, વસાકા, વાસાવ (અરડુસીનુ' સખત અને સત્વ) વગેરે દવાઓ રાત્રે વાપરવામાં હરકત છે ?
ઉત્તર—જેણે દવાઓ છૂટી રાખી હોય તે ધણીએ દવા તરીકે ગણાતી ચીજો વાપરે તે એની ખાલી મુજબ હન્કુત જણાતી નથી. વાઇમાં પડેલી વસ્તુએ તે! દવામાં સમાવી શકાય પણ બીજી છૂટી વસ્તુ વાપરવી ન જોઇએ-જેમકે વિનાનની ગેાળી મીઠી આવે છે એ તે ાઈમાં ચાલી શકે પણ કડવી દવાઈ પીધા પછી પતાસા વગેરે જુદું ગળપણ વાપરવું ન જોઇએ.
પ્રશ્ન ૫૮—સૂરિમંત્રના જાપવાળા વાસક્ષેપમાં વધુ સુગધી માટે અત્તર આદિ મિસ થઇ શકે ? વળી પૂજા આદિમાં આ વાસક્ષેપ વાપરી
શકાય ?
ઉત્તર——જ્યારે પ્રભુને અત્તર લગાવવામાં આવે છે તેા પછી વાસક્ષેપમાં ભેળવવામાં શો બાધ છે? એ જ વાસક્ષેપ જ્યાં જ્યાં વાસક્ષેપની જરૂર હાય છે ત્યાં ત્યાં વાપરવામાં આવે છે.
"
પ્રશ્ન પ——પંચ પરમેષ્ઠિ પૂજામાં · અરિહંત, સિદ્ધ તથા મણિ, ચેાથે પદ ઉવજ્ઝાય; ' આમ ત્રીજા પદે ગણિ કહેલ છે. તે આચા અને ગણિ એક જ જાણવા ? જો એક જ હોય તેા હાલમાં મુનિને ગણિપદ આપવામાં આવે છે તેથી તેમને આચાયની કાઢીમાં મૂકી શકાય ?
ઉત્તર—આચાય અને ગણિ એક જ સમજવાના છે. ગણુ નામ મચ્છનું છે. ગણુ–ગચ્છના સ્વામીને ગણી, ગણપતિ, ગણુધર, ગુચ્છપતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com