Book Title: Prashnottar Rasdhara
Author(s): Zaverchand Chhaganlal Surwadawala, Vijayvallabhsuri, Kunvarji Anandji, Dharmvijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ . ૦૦૦૦૦૦, 00 80 ૪૦° ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦: ॥ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ || ૐ ગઈ નમઃ ।। પ્રશ્નોત્તર રસધારા પ્રશ્નકાર : શાહ ઝવેરચંદ છગનલાલ-સુરવાડાવાલા ઉત્તરદાતા : આચાર્ય મહારાજશ્રી વિજ્યવáભસૂરીશ્વરજી મહારાજ પ્રશ્ન ?—શત્રુંજય તીર્થની યાંત્રા કરનાર જીવ સમતિવાન ગણાય કે નહીં ? ઉત્તર—ભાવપૂર્વક યાત્રા કરનારને સમ્યક્ત્વ હોય જ. સમકિત સિવાય ભાવથી યાત્રા કરી શકે નહીં, પ્રશ્ન ર્--કાઈ ધ્વને સમતિ પ્રાપ્ત થયું; તે કથાગે વસી ગયે પણ અંતે તે તે મુક્તિ પામવાના કે નહિ ? ઉત્તર—જરૂર પામવાના. . પ્રશ્ન ૩—સમકિતવારી જીવને, પ્રસ ંગે પ્રભુવચનામાં સકા થાય, તેનુ સ્વમતિ અનુસાર ૬ મુનિજ સાદિને પૂછીને સમાધાન કરે તે તેથી તેનુ સમક્તિ ગયું કહેવાય કે નહિ ? ઉત્તર- ના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94