________________
.
૦૦૦૦૦૦,
00 80
૪૦°
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦:
॥ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ || ૐ ગઈ નમઃ ।। પ્રશ્નોત્તર રસધારા
પ્રશ્નકાર : શાહ ઝવેરચંદ છગનલાલ-સુરવાડાવાલા ઉત્તરદાતા : આચાર્ય મહારાજશ્રી વિજ્યવáભસૂરીશ્વરજી મહારાજ
પ્રશ્ન ?—શત્રુંજય તીર્થની યાંત્રા કરનાર જીવ સમતિવાન ગણાય કે નહીં ?
ઉત્તર—ભાવપૂર્વક યાત્રા કરનારને સમ્યક્ત્વ હોય જ. સમકિત સિવાય ભાવથી યાત્રા કરી શકે નહીં,
પ્રશ્ન ર્--કાઈ ધ્વને સમતિ પ્રાપ્ત થયું; તે કથાગે વસી ગયે પણ અંતે તે તે મુક્તિ પામવાના કે નહિ ?
ઉત્તર—જરૂર પામવાના. .
પ્રશ્ન ૩—સમકિતવારી જીવને, પ્રસ ંગે પ્રભુવચનામાં સકા થાય, તેનુ સ્વમતિ અનુસાર ૬ મુનિજ સાદિને પૂછીને સમાધાન કરે તે તેથી તેનુ સમક્તિ ગયું કહેવાય કે નહિ ?
ઉત્તર- ના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com