Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
વિનયથી વિદ્યા-સિદ્ધિ
[ ૫૧
છે કે, ' લગ્ન કર્યા પછી મારે પ્રથમ તેની પાસે જવું-માટે મને ત્યાં જવાની આજ્ઞા આપે.’ આ સત્ય પ્રતિજ્ઞાવાળી છે’-એમ માનતા પતિએ જવાની રજા આપી. એટલે શ્રેષ્ઠ આભૂષણેા પહેરીને જતી હતી, ત્યારે નગરની બહાર ચારાએ દેખી. ‘મહાનિધિ પ્રાપ્ત થયા ' એમ એટલતા ચારાએ પકડી, એટલે તેણે પેાતાના સદ્ભાવ જણાવ્યેા. ચારાએ કહ્યુ', ‘ભલે જલ્દી જા, પરંતુ પાછી આવે, ત્યારે અમેા તારાં આભૂષણ્ણા લૂટીને નાસી જઇશું.’‘ભલે, એમ કરીશ' એમ કહી તે આગળ ચાલી અને અમાગે આવી ત્યાં ચંચળ કીકીથી ઉછળતા નેત્રવાળા, રણુઅણુ શબ્દ કરતા લાંખા દાંતવાળા, પહેાળા કરેલા ભયંકર મુખ પેાલાણવાળા, ‘લાંબા કાળથી ભૂખ્યા છું, માટે ‘ આવ આવ’ એમ ખેલતા, અત્યંત ભય લાગે તેવા શરીરની ખીહામણી આકૃતિવાળા, જેની સામુ' દેખી ન શકાય તેવા રાક્ષસને જોયા. તેણે પણ પકડીને રોકી, એટલે તેને પણ પેાતાના પરમાથ જાન્યા, એટલે છેાડી. ખગીચામાં જઈને સુખેથી સૂતેલા માળીને જગાડીને કહ્યું કે, ‘ હું સુંદર દેહવાળા! તે હું અત્રે આવી પહેાંચી છું.' માળીએ કહ્યું કે, આવા રાત્રિના સમયે આભૂષણ પહેરેલી એકલી કેવી રીતે આવી શકી ? આ પ્રમાણે પૂછાએલી ખાલાએ જે બન્યું હતું તે જણાવ્યું; ત્યારે માળી વિચારવા લાગ્યા કે, ‘ખરે ખર સત્ય પ્રતિજ્ઞા પાળનારી મહાસતી છે.' એમ વિચારતાં તેના ચરણમાં પડી નમસ્કાર કરી માળીએ તેને મુક્ત કરી. ત્યાર પછી રાક્ષસ પાસે પહેાંચી અને માળીનેા અનેલે વૃત્તાન્ત જણાવ્યેા. ‘અહા ! આ કુમારી મહાપ્રભાવવાળી છે.' એમ કહીને છેડી દીધી. રાક્ષસ પણ પગે પડ્યો. ત્યાંથી મુક્ત થઇને ચાર પાસે ગઇ અને પહેલાંના અનેલા સ વૃત્તાન્ત જાગ્યે. ચારાએ પણ અતિશય પ્રભાવવાળી દેખી તેના તરફ ઉત્પન્ન થયેલા પક્ષપાતવાળા તેઓએ પગે પડીને આભૂષણ-સહિત પાતાના ઘરે વિદાય કરી. હવે આભૂષણ સહિત, અક્ષત દેહે અખ`ડિત શીલ-સહિત પતિ પાસે પહેાંચી અનેલા સર્વ વૃત્તાન્ત જણાવ્યા. ખુશ થયેલા પતિ સાથે આખી રાત્રિ સૂઈ ગઈ. પ્રભાત સમય થયા, એટલે મ`ત્રીપુત્ર વિચારવા લાગ્યા. ઈચ્છાનુસાર રહેનાર, સારા રૂપવંત, સુખ-દુઃખમાં સમાન ભાગીદાર, ગુપ્ત વાતને ગંભીરતાથી છૂપાવનાર, એવા મિત્રને અને મહિલાને ભાગ્યશાળીએ જ જાગીને દેખે છે. ”—એમ વિચારીને તેને સમગ્ર ઘરની સ્વામિની બનાવી. કારણ કે, ‘નિષ્કપટ પ્રેમ હૈયામાં રાખનાર પ્રત્યે શું એવું છે કે જે ન સમર્પણુ કરાય ?’ આ પ્રમાણે પતિ, ચાર, રાક્ષસ અને માળીમાંથી કેાણે દુષ્કર ત્યાગ કરેલા ગણાય ? તે મને કહેા.
66
જે ઈર્ષ્યાળુ હતા, તેમણે કહ્યું કે, ‘હે સ્વામી! પતિએ દુષ્કર કર્યું, કારણ કે, તેણે પરપુરુષ પાસે જવા રાત્રે અનુમતિ આપી.' ક્ષુધાતુર ખેલ્યા કે, રાક્ષસે દુષ્કર કાર્ય કર્યું, કારણ કે, લાંખા સમયના ભૂખ્યા હોવા છતાં પણ તેમ જ ભક્ષ્ય છતાં પણુ ભક્ષણ ન કર્યું.' પરસ્ત્રી ભગવનારાઓએ કહ્યુ કે, • હે દેવ ! એકલેા માળી જ દુષ્કરકારક ગણાય. કારણ કે, પાતે મેળવી છતાં પણ જેણે ત્યાગી.' ચંડાળે કહ્યું કે, ગમે તેમ હોય, પણ ચારીએ દુષ્કર કાર્ય કર્યું ગણાય. કારણ કે, એકાંત છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org