Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૮૨ ]
ઉપદેશપઃ-અનુવાદ
પૃથ્વી-વલયમાં તમારી કીર્તિ પ્રસિદ્ધ કરવા માટે આટલાં ખાસડાં મારે ઘસવાં પડશે.’ એટલે લજ્જા પામેલી દેવીએ વળી તેને રોકી રાખ્યા. (૮૮)
૮૯—લાખની ગુટિકા નાકમાં દૂર સુધી પેસી જવાથી દુઃખ પામતા પુત્રને પિતાએ તપાવેલી લેાહસની ખેાસી. ઠ'ડી પડી, એટલે તેમાં વળગેલી ગેાળી ખે'ચી કાઢી.
ટીકાઃ —કાઈક ખાળકની નાસિકામાં લાખની ગુટિકા રમતમાં ને રમતમાં ઉડાશુમાં પેસી ગઈ. હું અંદર દૂર ગઈ, એટલે ખાળકને ઘણું દુઃખ થયું. તેમ થવાથી દુઃખ ભૂલાવવા માટે તેના પિતાએ વાર્તા કહી અને તેનું ધ્યાન ખીજે ખે'ચ્યું. પછી પિતાએ તપેલી લેાહની સળી નાસિકાના મધ્યભાગમાં રહેલી લાખની ગાળીમાં પેસી ગઈ, પછી ઠંડુ જળ રેડીને સળીને ઠંડી કરી. પાણીથી સિંચેલી સજ્જડ તેમાં લાગેલી ગાળી સાથે જોડાયેલી લેાહસળીને ખેંચી કાઢી. સળી ખે'ચી, એટલે તેની સાથે ચેટેલી લાક્ષાની ગેાળી પણ બહાર ખે`ચી કાઢી. ત્યાર પછી બાળક સુખી થયા. (૮૯)
૯૦—સ્તંભ નામના દ્વારનેા વિચાર-કાઇક રાજાએ સાતિશય બુદ્ધિવાળા મંત્રીને મેળવવા માટે રાજભવનના દ્વારમાં એવી જાહેરાત લખાવીને ટગાવી કે, નગરના સીમાડે રહેલા તળાવના મધ્યભાગમાં રહેલા થાંભલાને બુદ્ધિબળથી તળાવમાં ઉતર્યાં સિવાય કાંઠા ઉપર રહીને દોરડુ બાંધી આપે, તેને એક લાખ સેાનામહારા આપવી ’ આ પ્રમાણે દરેક સ્થળે વાત ફેલાઈ, એટલે કાઇક બુદ્ધિશાળી પુરુષે તળાવને કાંઠે એક ખીલે ખાડ્યો. તેની સાથે સામા કિનારા સુધી પહેાંચે તેવું લાંબુ દેરડું ખાંધ્યું. પછી દોરડુ પકડી તળાવના કાંઠે કાંઠે સ્તંભની ચારે ખાજી ભ્રમણ કર્યું. એટલે સ્તંભ દોરડાથી અંધાઇ ગયા. ત્યાર પછી રાજાએ નક્કી કરેલ ધન, તથા મંત્રીપદ અર્પણ કર્યું'. (૯૦) ૯૧-ક્ષુલ્લક નામના દ્વારના વિચાર—કોઈક અભિમાની પરિત્રાજિકાએ પડહે। દેવરાજ્યેા કે, · જે કેાઈ જ્ઞાન-વિજ્ઞાનાદિ કરી ખતાવે, તે સં હું કરી શકીશ.' ભિક્ષા માટે ફરતા કાઇક નાના સાધુએ તે વૃત્તાન્ત સાંભળ્યે અને વિચાર્યું'' કે, · આ વાતને જતી કરવી ચે।ગ્ય નથી.’ પડહા જીલી લીધા. રાજસભામાં ગયા, રાજસભામાં બેઠેલી તેને દેખી. નાની વયના ખાળકને દેખીને પરિત્રાજિકાએ કહ્યું કે, ‘તું કયા હિસાખમાં ? તને તેા ગળી જઈશ, નક્કી દૈવે મારા ભક્ષણ નિમિત્તે તને અહિં માકલ્યા છે.’ અનુ. રૂપ ઉત્તર દેવામાં ચતુર તે ક્ષુલુક સાધુએ પાતાની મૂત્રન્દ્રિય નગ્ન થઇને ખતાવી. એમ દેખાડતાં જ પેલી હારી ગઇ. તથા ધીમે ધીમે પાતે મૂતરતાં મૂતરતાં તેની યાનિ રૂપ કમળનું પૃથ્વી પર આલેખન કર્યું. વળી તેણે કહ્યું કે- હું ધીકે! હવે આ સર્વ સભ્ય સમક્ષ તારી પ્રતિજ્ઞા પૂરી કર, જો તું સત્યવાદિની હોય તેા. પરંતુ અતિશય લજ્જાવાળુ આ કાર્ય હાવાથી તેમ જ તેની પાસે આ પ્રમાણે કમલ આલેખવાની સામગ્રી ન હાવાથી તે પ્રમાણે કરવા સમર્થ ન બની.
મતાંતર, કાઈક આચાય આમ કહે છે કે, કાઇક કાગડા કાઇક સ્થાનમાં વિષ્ટા ચૂંથતા હતા, તેને કેાઇ ભાગવત સંન્યાસીએ જોયા. તે સમયે નજરે ચડેલા કાઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org