Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૮૬ ]
ઉપદેશપઃ-અનુવા
નેત્ર વડે ઘણું દેખાય છે, પરતુ સાધુએ જેટલું દેખાયું કે સંભળાયું હાય, સર્વાં કથન કરવું ચેગ્ય નથી. ”
સૈન્ય—જો તમે વ્યાપાર વગરના છે, તે તમે અહિં નગરમાં કેમ વસે છે મુનિ—અમારા એક સાધુ ગ્લાન-બિમાર છે.
વથ
સૈન્ય —તે। . અમારા સૈન્યમાં કેમ ફ્રી છે ?
મુનિ—અમને મમત્વભાવ ઉત્પન્ન ન થાય તે માટે, કોઈ પણ નગર, ગામ, કુલ વગેરેમાં અમે રાગના સંગ વગરના હોવાથી.
સૈન્ય~તમે જાસુસ અને ચાર છે.
મુનિઅમે જાસુસ નથી, પણ સાધુ છીએ.
સૈન્ય—કાણુ જાણે છે કે, તમા કાણુ છે ?
મુનિ—જેમાં અમારો આત્મા સાક્ષી છે, એવા ધ, એટલે કે ધર્મ ની વસ્તુમાં બીજા કાઈની સાક્ષીની જરૂર નથી-એમ નક્કી કર્યું.
સૈન્ય—આવા પ્રત્યુત્તર આપવાથી અમારી પાસેથી છૂટી શકાતું નથી.
મુનિ—તા પછી જે જાણેા, તે પ્રમાણે કરે.
સૈન્ય-સામર્થ્ય રૂપ એવી તમારામાં કઈ શક્તિ ઉત્પન્ન થઈ છે ? તેથી એ માની શકાય કે, કોઇ પ્રકારે તમારામાં એવી શક્તિ ઉત્પન્ન થઈ છે કે, જે શિક્ષા અમે કરીએ, તે તમે સહન કરી શકે ?
4
મુનિ—સમગ્ર ત્રણે લેાકના સામર્થ્યથી પણ અધિક સામર્થ્યવાળા પુરુષવિશેષના ઉપદેશથી અમે તેવી સહનશક્તિ મેળવેલી છે.
સૈન્ય—તેવા શક્તિવાળા પુરુષ તે કાણુ ?
સુનિ—સર્વ ભૂત, ભવિષ્ય અને વમાન-એમ ત્રણે કાળના પદાર્થોને હથેળીમાં રહેલા માટા મુક્તાફળની માફક સાક્ષાત્ જેએ જાણી શકે છે અને સમગ્ર સુરે અસુરોના સમૂહ વડે જેએનાં ચરણ-કમળા પૂજનીય છે—એવા અરિહંત ભગવા
ત્યાર પછી સંતાષ પામેલા સૈનિક લેાકેાવડે એ મુનિ મુક્ત કરાયા, એટલે તેઓ પેાતાના સ્થાને ગયા. ‘આ વગેરે નગરના અભિપ્રાયને પ્રગટ કરવા, તે વગેરે કાર્ય સાધુલેાક માટે અગ્ય છે. ' એટલે 'મેશાં ભાષાસમિતિવાળા સાધુ તેવાં અનુચિત વચન ન બેલે, પરંતુ સંગત નામના સાધુ જેમ ઉપયોગ પૂર્વક સાવધાનીથી નિરવદ્ય વરન આલ્યા, તેમ ભાષાસમિતિના ઉપયાગપૂર્વક એલવું, (૬૧૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org