SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ ] ઉપદેશપઃ-અનુવા નેત્ર વડે ઘણું દેખાય છે, પરતુ સાધુએ જેટલું દેખાયું કે સંભળાયું હાય, સર્વાં કથન કરવું ચેગ્ય નથી. ” સૈન્ય—જો તમે વ્યાપાર વગરના છે, તે તમે અહિં નગરમાં કેમ વસે છે મુનિ—અમારા એક સાધુ ગ્લાન-બિમાર છે. વથ સૈન્ય —તે। . અમારા સૈન્યમાં કેમ ફ્રી છે ? મુનિ—અમને મમત્વભાવ ઉત્પન્ન ન થાય તે માટે, કોઈ પણ નગર, ગામ, કુલ વગેરેમાં અમે રાગના સંગ વગરના હોવાથી. સૈન્ય~તમે જાસુસ અને ચાર છે. મુનિઅમે જાસુસ નથી, પણ સાધુ છીએ. સૈન્ય—કાણુ જાણે છે કે, તમા કાણુ છે ? મુનિ—જેમાં અમારો આત્મા સાક્ષી છે, એવા ધ, એટલે કે ધર્મ ની વસ્તુમાં બીજા કાઈની સાક્ષીની જરૂર નથી-એમ નક્કી કર્યું. સૈન્ય—આવા પ્રત્યુત્તર આપવાથી અમારી પાસેથી છૂટી શકાતું નથી. મુનિ—તા પછી જે જાણેા, તે પ્રમાણે કરે. સૈન્ય-સામર્થ્ય રૂપ એવી તમારામાં કઈ શક્તિ ઉત્પન્ન થઈ છે ? તેથી એ માની શકાય કે, કોઇ પ્રકારે તમારામાં એવી શક્તિ ઉત્પન્ન થઈ છે કે, જે શિક્ષા અમે કરીએ, તે તમે સહન કરી શકે ? 4 મુનિ—સમગ્ર ત્રણે લેાકના સામર્થ્યથી પણ અધિક સામર્થ્યવાળા પુરુષવિશેષના ઉપદેશથી અમે તેવી સહનશક્તિ મેળવેલી છે. સૈન્ય—તેવા શક્તિવાળા પુરુષ તે કાણુ ? સુનિ—સર્વ ભૂત, ભવિષ્ય અને વમાન-એમ ત્રણે કાળના પદાર્થોને હથેળીમાં રહેલા માટા મુક્તાફળની માફક સાક્ષાત્ જેએ જાણી શકે છે અને સમગ્ર સુરે અસુરોના સમૂહ વડે જેએનાં ચરણ-કમળા પૂજનીય છે—એવા અરિહંત ભગવા ત્યાર પછી સંતાષ પામેલા સૈનિક લેાકેાવડે એ મુનિ મુક્ત કરાયા, એટલે તેઓ પેાતાના સ્થાને ગયા. ‘આ વગેરે નગરના અભિપ્રાયને પ્રગટ કરવા, તે વગેરે કાર્ય સાધુલેાક માટે અગ્ય છે. ' એટલે 'મેશાં ભાષાસમિતિવાળા સાધુ તેવાં અનુચિત વચન ન બેલે, પરંતુ સંગત નામના સાધુ જેમ ઉપયોગ પૂર્વક સાવધાનીથી નિરવદ્ય વરન આલ્યા, તેમ ભાષાસમિતિના ઉપયાગપૂર્વક એલવું, (૬૧૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy