Book Title: Prakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩૨૨ ]
ઉપદેશપદ-અનુવાદ
F
સ્વરૂપને પુષ્ટ-વૃદ્ધિ કરે છે. રેાગની મધ્યમ અવસ્થામાં તે તેના પ્રયાગથી કઈક ગુણ થાય, રાગની શરૂની કોમળ અવસ્થામાં તેા તેવા કુશળ પુરુષા-વૈદ્યો ઉપચાર કરે, તે રોગના સથા નાશ થાય જ. સારાં આષા શાસ્ત્રામાં આ પ્રમાણે કહેલાં છે. “કડવાં અને તીખાં ઐષધાથી કફ્, તુરાં અને મધુર ઔષધેાથી પિત્ત, સ્નિગ્ધ ઔષધોથી વાયુ અને માકીની વ્યાધિએ અનશન-ઉપવાસ કરીને મટાડવી. એટલે રાગ ઉપર જય મેળવે. ” (૪૩૭) વાદી શકા કરીને કહે છે---
""
૪૩૮—હું તમને પૂછું છું કે-‘ તથાભવ્યત્વ પરિપક્વ ન થયુ હોય, તે લક્ષણ અકાલમાં વચન-ઔષધ-પ્રયોગ થવાથી કેટલાક દુબ્યા અને અભબ્યાને તે વચન ઔષધ-પ્રયાગ થવાના કારણે ત્રૈવેયક દેવલેાકના સુખની સિદ્ધિ-પ્રાપ્તિ થયેલી શાસ્ત્રમાં સભળાય છે. તેમાં કહેવુ છે કે ભવ્ય આત્મા હજી જેણે ગાંઠ ભેદી નથી, પણ મિથ્યાત્વમાં છે, તે તીર્થ કરાદિકની પૂજા, ઋદ્ધિ દેખીને કે બીજા કાઇ કાનિમિત્તે શ્રૃતસામાયિકની પ્રાપ્તિ કરે છે. તેથી તેએ સમ્યક્ત્વ-રહિત હોવા છતાં સાધુપણાનું લિંગ ગ્રહણ કરે છે, ઉત્કૃષ્ટથી તેવા જીવાના ઉત્પાત ત્રૈવેયક સુધી થાય છે. ”
અહિં પૂછેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં જણાવે છે કે- તે ત્રૈવેયકાદિ દેવલાકના સુખની પ્રાપ્તિ અધિકૃત ઔષધ-પ્રયોગના સુખ સરખી જાણવી. જેમ સુંદર ઔષધના સમયે પ્રયાગ કરવાથી ક્ષણવાર માત્ર પેાતાના સંબંધના સામર્થ્યથી અસાધ્ય વ્યાધિમાં સુખ ઉત્પન્ન કરે છે, પરંતુ ત્યાર પછી તેને વ્યાધિના અધિક પ્રકોપ થાય છે, એ જ પ્રમાણે અહિં અકાલમાં અધિકૃત વચન ઔષધ-પ્રયોગ પણ નહીં પરંપત્ર થયેલા ભવ્યવાળા જીવાને ચૈવેયક આદિકમાં સુખની સિદ્ધિ માત્ર ભાગવીને પછીના ભવામાં નરકાદિક દુ:ખસ્વરૂપ દુતિમાં પ્રવેશ કરવાનું ફૂલ પ્રાપ્ત થાય છે. (૪૩૮) આ હકીકત પેાતે પણ વિચારે છે
૪૩૯-વાત, પિત્ત, કફ રૂપ ત્રણે દોષા એકીસામટા પ્રકાપ પામેલા હોય, ત્યારે સન્નિપાતના અસાધ્ય વ્યાધિમાં કરિયાતું, કડવા, તિખ્ખા ઔષધેાના ઉકાળારૂપ સુંદર ઔષધના પ્રચાગ કરવામાં આવે, તે ઔષધના ચેગ થાય, તેટલા સમય માટે માત્ર સુખ આપનાર થાય છે, પણ સન્નિપાત છે, પરં'તુ તે રાગના નિર્મૂલ નાશ થાય તેમ નથી. તે પ્રમાણે આ ગ્રંવેયક આદિક સુખ શાસ્રવચન-ઔષધ-પ્રયાગથી ઉત્પન્ન થાય છે, પર`તુ પાર વગરના સંસારમાં દુઃખના સર્વાંથા ઉચ્છેદ કરતું નથી. (૪૩૯)
૪૪૦—નિશ્ચયવૃત્તિથી ત્રૈવેયકાદિક દેવલેાકમાં રહેલ' સુખ, તે સુખ જ નથી. કારણ કે, તે જીવા સજ્જડ વિપર્યાસરૂપ પિશાચના વળગાડ યુક્ત ચિત્તવાળા, મિથ્યાત્વ માહિત મતિવાળા હાય છે. જેમ ભય'કર વ્યાધિથી ઘેરાયેલા હાય, દુઃસાધ્ય વ્યાધિપીડાથી ઘવાયેલા શરીરવાળા કેાઇકને ઔષધથી સુખભાવ જણાય, તેા પણ તે નિસ
૧ લિંગ એટલે માત્ર વેષ ચણુ કરવા એમ નહિં, પરંતુ સાધુપણાના તમામ આયારે સ પાલન સાથે લિંગ-દ્વેષ ગ્રહણ કરવે, નહિંતર આચાર વગર ત્રૈવેયક સુધી ઉત્પાત થાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org