________________
ભૂમિતૃષ્ણાને પિતે તાબે ન થયો હોવાથી, પરંતુ ઉલટી તેને ગુલામ બનાવી દીધી હોવાથી, ઉત્તર હિંદમાં કેટલાક સમય ભલે ગેરવ્યવસ્થા જામી ગઈ હતી તેમજ પિતે સર્વ શક્તિમાન થયો હતો છતાં તે તરફ મીટ પણ માંડી નથી; એટલું જ નહીં, પરંતુ પિતાના હાથે જ જીતી લીધેલ, ચંદ્રવંશી, ચેલા, પલ્લવ અને પાંય રાજાઓને પણ, તેમને સ્વઅધિકારે પાછા સ્થાયી તેમના ઉપર પિતાની આણ બેસારી દીધી હતી. એટલે તે સમયે ઉત્તર હિંદમાં મગધપતિ નવમાનંદની અને દક્ષિણમાં ખારવેલ ત્રિકલિંગાધિપતિની, એમ બેજ મુખ્ય રાજસત્તા હતી.
તેના સમય બાદ પાછું બન્ને ઠેકાણે પરિવર્તન થવા માંડ્યું છે અને સર્વ હિંદ ઉપર મોર્ય સમ્રાટ ચંદ્રગુપ્તનો શાસનકાળ તપતો હોવાને દિવસ હિંદી ઈતિહાસને નેંધ પડ છે.
રાજા ખારવેલને શાસનકાળ, તેના રાજ્ય વિસ્તારની અગત્યતાના કરતાં હાથીગુંફાના લેખમાં વર્ણવાયલ કલિંગજીની મૂર્તિના ઈતિહાસ માટે વધારે પ્રખ્યાતીને પામે છે તથા ખાસ યાદગાર બની ગયો છે એટલી નોંધ જે ન લેવાય તે તેની ધામિક વલણને અન્યાય કર્યો કહેવાશે,
() શોભન ચિની સમજાતિ
સપ્તમ ખંડ પ્રથમ પરિચ્છેદ –જ્યારે અવદશા ઘેરાય છે ત્યારે મનુષ્યવૃત્તિઓ બહેર મારી જાય
છે. સરસ્વતી જેવી સાધ્વીને રાજા ગદંભીલના માણસે બ૮ દાનતથી ઉપાડી જાય છે. કાલિકસૂરિ મૂંઝાઈને શિકોની મદદ લે છે. શકે કાલિકસૂરિની સૂચનાથી ગર્દભીલ જે ભૂકણ અવાજ કાઢી તેની મંત્રસિદ્ધિથી દુશ્મનને મારી શકતો તેનું
મોઢું બંધ કરીને તેને હરાવે છે. છેવટે રાજા સલાહ માટે માંગણી કરે છે. દ્વિતીય પરિછેદ –રાજા ઉદાયને જૈનધર્મ અંગીકાર કરી પિતાની ગાદી પોતાના
ભાણેજને આપી સાધુ જીવન લીધું. તેના ભાણેજે રાજ્યકર્તાને ન શોભે તે પ્રજા સાથે વર્તાવ સાથે. ઉદાયના સાધુ રાજ્યધાનીમાં સાધ કરવા આવેલા તેમને તેણે ખોરાકમાં ઝેર આપી મારી નાખવા પ્રયત્ન કર્યા.
ગદંભીલને નાશ કરનાર શકે છેવટે પરદેશીઓ હતા તેઓ પ્રજા સાથે બહુ જ ક્રૂરતાથી વર્તતા. એટલે વિકમાદિત્યે તેમની સામે થઈને તેઓને નાશ
કર્યો. શ્રીમહાવીરના સ્મરણ, દ્રવ્ય દીપકની ગોઠવણી કરવામાં આવી હતી. વતીય પરિચ્છેદ –વિક્રમાદિત્ય શાણે અને વિથાપ્રિય રાજવી હતા. તે પ્રજાના સુખ
માટે ભયંકરમાં ભયંકર સ્થાનમાં ફરતો. ભલે ભયંકર ભૂતાવળો હેય કે કાળી રાત્રિ હોય. તેણે વેધશાળાની પણ સ્થાપના કરી હતી.