________________
•
થાય. એ જ રીતે કેવળજ્ઞાન જ્ઞેયને જાણે પણ શેયરૂપ નહિ થાય.
પૂર્વગ્રહ આધારિત દર્શનથી જીવ વીતરાગતાથી દૂર જાય છે.
• જ્ઞાનને જ્ઞાનમાં સમાવવાનું છે.
G
વિષયોનું આલંબન છોડી
સ્વરૂપ પકડાય ત્યારે જ્ઞાન, જ્ઞાનમાં શમાય.
વિકલ્પો અને વિકારો પેદા થવા તે જ્ઞાનની મલિનતા છે. નિર્વિકલ્પ સ્વરૂપ ઉપાદેય લાગવું જોઇએ.
• જ્ઞાનપ્રધાન શૈલિમાં પદાર્થના સ્વરૂપનું મહત્વ છે. ટષ્ટિપ્રધાન શૈલિમાં પદાર્થને જોવાની દૃષ્ટિની મહત્તા
છે.
19.
• જ્ઞાન ઉપર દૃષ્ટિ જાય તો ઉપયોગમાં શાંતિ અનુભવાય.
.
અધ્યાત્મમાર્ગ દૃષ્ટિ પરિવર્તનના પાયા ઉપર સ્થિત છે.
વિવેક એ સમ્યક્ત્વનો વિષય છે. સામર્થ્ય એ ચારિત્રનો વિષય છે.
અધ્યાત્મ એટલે જાત તપાસ સ્વશોધન ! SELF
-
INTROSPECTION.
નિજાનંદનો નિષ્કર્ષ ૬