________________
અત્યંતર તપના છ પ્રકાર છે.
આ અંતરંગ તપ છે. પ્રાયઃ બાહ્યદૃષ્ટિએ દેખાય તેવું નથી. પણ આત્માના પરિણામને વિશુદ્ધ કરે છે.
૧.
પ્રાયશ્ચિત
૨.
વિનય
૩. વૈયાવૃત્ત્વ
૪.
સ્વાધ્યાય
૫.
૬.
*
નિર્જરા તત્ત્વના છ અત્યંતર તપ મોક્ષમાર્ગનાં સાધનો છે. તેની રક્ષા માટે છ બાહ્ય તપ છે. મુખ્યત્વે ઇચ્છાનો નાશ થવો અને વીતરાગભાવ પ્રગટ થવો તે મોક્ષ માર્ગ છે.
*
*
: થયેલા પાપોનો પ્રશ્ચાતાપ કરવો અને પ્રાયશ્ચિત્ત કરવું.
: ગુરુજનો અને વડીલોના વચનો માન્ય કરવા.
: ગુરુજનો, વડીલો અને તપસ્વી આદિની સેવા કરવી.
· સત્શાસ્ત્રો અને આગમોનો અભ્યાસ કરવો.
ધ્યાન
: કોઈ શુદ્ધ વિષયનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવું.
કાયોત્સર્ગ • કાયાને પાપવ્યાપારથી રોકવી. દેહભાવની ત્યાગ કરવો.
કાયકલેશ, સંલીનતા, કાયાની શુદ્ધિ અને સંયમ માટેના છે.
પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવૃત્ય આ ત્રણ તપ મનશુદ્ધિના છે.
સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, આત્મશુદ્ધિના તપ છે.
આ પ્રકારના તપ દ્વારા કર્મોનો અંશે અંશે નાશ થઈ જીવ મુક્તિને સાધે છે.
*
અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ, આ ચાર પ્રકાર આહાર શુદ્ધિ માટે છે.
હું જીવ છું, સુખ મને પ્રિય છે. દુઃખ લેશ પણ ગમતું નથી. એમ માા જેવા બીજા અનંતા જીવો સંસારમાં છે. એ પણ જીવવા ઇચ્છે છે. સુખના અર્થી છે. દુઃખ લેશ પણ ગમતું નથી. તે સર્વ જીવો સુખ પામો દુઃખથી મુક્ત થાવ.
Jain Education International
૨૦
For Private & Personal Use Only
www.jainelibrary.org