________________
માડા
કાળનું વિશેષ સ્વરૂપ
કાળનું વ્યાવહારિક કોષ્ટક સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય કાળ (કેવળી ગમ્ય) = ૧ સમય (નિશ્ચયકાળ) અસંખ્ય સમય
= ૧ આવલિકા ૨૫૬ આવલિકા
= ૧ ક્ષુલ્લક ભવ ૧૭થી કંઈ વધુ સુલ્લક ભવ
શ્વાસોચ્છવાસ ૧, ૬૭, ૭૭, ૨૧૬ આવલિકા અથવા ૬૫, પ૩૬ = ૧ મુહૂર્ત, ૨ ઘડી અથવા ક્ષુલ્લક ભવ અથવા ૩૭૭૩ શ્વાસોચ્છવાસ
૪૮ મિનિટ. ૩૦ મુહૂર્ત
૧ અહોરાત્ર - ૨૪ કલાક ૧૫ અહોરાત્ર ૧૫ રાત. ૧૫ દિવસ
૧ પખવાડિયું ૨ પખવાડિયા
= ૧ મહિનો-માસ ૨ માસ
= ૧ ઋતુ ૩ ઋતુ (છ માસ)
= ૧ અયન ૨ અયન
૧ વર્ષ (૧૨ માસ) ૫ વર્ષ
= ૧ યુગ પંચવર્ષીય ૨૦ યુગ
= ૧ શતાબ્દિ ૮૪ લાખ વર્ષ
= ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ
૧ પૂર્વ, અથવા ૭૦,પ૬૦
અબજ વર્ષ અસંખ્ય વર્ષ
૧ પલ્યોપમ ૧૦ કોડાકોડી પલ્યોપમ
૧ સાગરોપમ ૧૦ કોડાકોડ સાગરોપમ
૧ અવસર્પિણી કાળ ૧૦ કોડાકોડી સાગરોપમાં
= ૧ ઉત્સર્પિણી કાળ ૨૦ કોડા કોડી સાગરોપમ
= ૧ કાળચક્ર અનંતા કાળચક્ર
= ૧ પુદ્ગલ પરાવર્તન
જ
%
6666666622600000000000000000002
પલ્યોપમ કોને કહે ! ' સપ્ત દિવસના જન્મેલા યુગલિક બાળકના સુકોમળ વાળને ભેગા કરવામાં આવે તેના ઝીણા ટુકડાઓ કરે, કે જેના ફરી ટુકડા ન થાય, એક યોજન (ચાર ગાઉ) લાંબો, પહોળો, ઊંડો, કૂવો તે વાળથી ભરવામાં આવે, તેને એવો સઘન કરવામાં આવે કે તેના પરથી ચક્રવર્તીની ચતુરંગી સેના જાય તો પણ જરા ખાડો ન પડે, તે કૂવામાંથી દર સો વર્ષે એક એક વાળનો ટૂકડો કાઢવામાં આવે અને કૂવો સંપૂર્ણ ખાલી થાય તે પલ્યોપમ કાળ છે, તે ગણિતના લેખામાં આવે તેવો નથી.
પલ્ય = કૂવો = કૂવાની ઉપમા = પલ્યોપમ સાગરની ઉપમા = સાગરોપમ
2000000028222
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org