Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 118
________________ ૫ પદ્મ લેશ્યા : પાંચમો બોલ્યો અરે આપણે તો જાંબુ ખાઈને સુધાતૃપ્તિ કરવી છે. તો ઝાડ પર રહેલાં પાકાં ફળ જ તોડીને ખાઈલો. શુકલ લેગ્યાઃ છઠ્ઠો મિત્ર વધુ શાણો અને સમજદાર હતો. તે બોલ્યો તમે સૌ શા માટે આટલી બધી લપ કરો છો. આ જમીન પર સ્વયં પડેલાં પાકાં જાંબુ આપણે માટે પૂરતા છે. એનાથી આપણી સુધાતૃપ્તિ થશે. કાર્ય તો એક જ હતું જાંબુ ખાવાનું, પણ આત્માની પ્રકૃતિ અને પરિણામ પ્રમાણે તેની બહાર વ્યક્તિ થાય છે. તેને લેશ્યા કહે છે. અંતરમાં જેવા ભાવ હોય તેવી મનોવૃત્તિ પ્રગટ થાય છે. આ દૃષ્ટાંત દ્વારા એ વિચારવું કે આપણી જરૂરિયાતો પૂરી કરવા આપણે કેવા પ્રકારની વૃત્તિઓ ધરાવીએ છીએ, તેમાં કંઈ વિચાર વિનિમય ખરો કે મનસ્વીપણું હોય છે ? ગમે તેમ થાઓ મારી ઇચ્છાઓ પૂરી થાવ તે સર્વ | અશુભ લેગ્યા છે. કંઈ વિચાર વિનિમય છે ત્યાં શુભ લેગ્યા છે. આ વેશ્યા પ્રમાણે જીવના કર્મબંધનો આધાર છે. * * 000000 000000000000000000aaaaaaawaaneeeeeeeeeeeAAA%AA%95%E0%AA%A8%edeeeeeee2%80%90%80%D0%B29099402%20%ae%e0999999999999999560%AB%a6%e0%ી * WIT ફy ' 909030000000000000000000000000000000 C , 9 IF ક - --* 9909989000000000000 ક 5 જાબ ૧લ નયન શૌcી. - ૧૦૭ ૦૦૦૦૦ ૦ ૦૦૦૦૦%હાયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138