________________
જ
%80%90%aa%6000
૨ વિપરીત બુદ્ધિ - દેહમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દેહ બુદ્ધિ. ૩ દેહમાં આત્મ બુદ્ધિ એટલે દેહ મારો છે. મને સુખ આપે છે. ૪ આત્મામાં દેહ બુદ્ધિ એટલે હું મોટો છું સુખી છું કે દુઃખી છું. ૫ વિપરીત માન્યતા અને અસત્ માનવું અને અસત્ સત્ માનવું. ૬ સને અસતુ માનવું, આત્માને પર પદાર્થોથી સુખ છે તેમ માનવું. ૭ અસતુને સત્ માનવા, પર પદાર્થોને પોતાના માનવા કે કરવા. ૮ મિથ્યાભાવ - આત્મ વિમુખતા, જગત પ્રત્યે સન્મુખતા. ૯ અસતુ દેવ - ગુરુ - ધર્મમાં શ્રદ્ધા કરવી. આદર કરવો. ૧૦ સત્ દેવ – ગુરુ - ધર્મમાં અશ્રદ્ધા અથવા અનાદર સેવવો. ૧૧ સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વોને જાણવાની, શ્રધ્ધવાની અથવા એકાંતે માનવા. જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવું. આવા મિથ્યાભાવના અનેક પ્રકારોને માનવા, જાણે અજાણે આદર કરવો, તે મિથ્યાત્વ છે. વિતરાગ સ્વરૂપ આત્માનો સ્વિકાર, અને તેની ઉપાસના તે જિનાજ્ઞા છે.
આવા મિથ્યાભાવનો ત્યાગ કરીને જીવ જ્યારે સર્વજ્ઞ કથિત તત્ત્વોની શ્રદ્ધા કરી સન્મુખ થાય છે. ત્યારે તેના ભાવો કેવા હોય તેના લક્ષણો જણાવે છે.
eeee
e
0 0000000000000000000000000%AA%%80%8B%%
%8000000000000000000000Sw
સમ્યગુદશાના પાંચ લક્ષણો કહ્યા છે.
શમ
%8866%80%90
%%
000000000000000000000000
સંવેગ નિર્વેદ આસ્થા અનુકંપા
09:0000000000000000ાવડા85s0
શમ : શમાવું, શાંત થવું સમતામાં આવવું. જીવને પીડાકારી ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાયો છે. તેનું શાંત થવું તેની ઉત્તેજનાનું ઘટી જવું. તે શમ નામનો ગુણ છે. તેના ફળસ્વરૂપે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ જેવા ગુણો પ્રગટ થાય છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ માટેની આ પાત્રતા
2000000000000000
છે.
૨. સવેગ : મોક્ષની અભિલાષા - સંસારભાવનો અભાવ.
જગતના પ્રલોભનિય પદાર્થોની ઉપેક્ષા થાય છે. સુખ દુઃખ કે ઇષ્ટના સંયોગે અનિષ્ટના £
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org