Book Title: Navtattvano Saral Parichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 123
________________ * & w e નવતત્વના ૨૦૬ ભેદોનો કોઠો તત્ત્વ જીવ - અજીવ રૂપી - અરૂપી હેય | ઉપાદેય જીવતત્ત્વના ૧૪ - ૦૦ ૫ ૧૪ - ૦૦ અજીવતત્વના ૦ - ૧૪ | ૪ - ૧૦ પુણ્યતત્ત્વના ૦ - ૪૨ | ૪૨ - ૦૦ ૦ પાપતત્વના ૦ - ૮૨ ૮૨ - ૦૦ | ૮૨ | આશ્રવતત્ત્વના ૦ - ૪૨ ૪૨ - ૦૦ સંવરતત્ત્વના ૫૭ - ૦૦ | ૦ - ૫૭ નિરાતત્ત્વના ૧૨ - ૦૦ | ૦ - ૧૨ બંધતત્ત્વના ૦ - ૦૪ મોક્ષતત્ત્વના - ૪ - ૦૦ - ૯ - ૦૦ ૦ - ૦૯ ૨૭૬ ભેદોમાં | ૯૨ - ૧૮૪૧૮૮ - ૮૮ | ૧૨૮ | ૨૮ ૧૨૦ | કોઠા નં. ૧માં અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, બંધ, જીવના ગુણ કે લક્ષણ ન હોવાથી તેને અજીવમાં મૂક્યા છે. કોઠા નં. ૧ માં જીવ સંવર, નિર્જરા, મોક્ષ, જીવની શક્તિ કે અવસ્થા હોવાથી જીવતત્ત્વમાં ગણાય છે. કોઠા નં. ૨ માં જીવતત્ત્વને રૂપી તરીકે દેહની પર્યાય-અવસ્થાને કારણે સંસારી [ જીવના ભેદ ગણી ૧૪ રૂપી બતાવ્યા છે. તે પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદમાં દર્શાવ્યા * ૦ ૪ ૦ ૦ ૧ ૨ ૦ ૦ ૦ ૪ %9999999999999999999999 ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ અજીવતત્ત્વમાં પુદગલ સ્કંધ દેશ પ્રદેશ પરમાણું, પુગલરૂપ હોવાથી ૪ ભેદ { રૂપીમાં છે. અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળના કુલ દસ ભેદ તે દ્રવ્યો અરૂપી હોવાથી અરૂપી કહેવામાં આવ્યા છે. આ પ્રમાણે જીવને આશ્રીને જે ગુણો છે તે અરૂપી છે. તે સંવર નિર્જરા અને મોક્ષના ભેદો છે. કોઠા નં. ૩ માં પુણ્ય તત્ત્વ અજીવનો ભેદ હોવા છતાં અશુભ-પાપની અપેક્ષાએ પ્રશસ્ત છે. વળી પાપપ્રવૃત્તિથી છૂટવા અને ધર્મકાર્યમાં ભોમિયા જેવું હોવાથી પ્રથમ ઉપાદેય છે. પરમાર્થ માર્ગમાં પુણ્ય ઉપાદેય નિશ્ચયથી માનવામાં આવતું નથી. જે સાધકનું ચિત્ત અહિંસા, સંયમ કે તારૂપમય છે. તેની સાધના ઉત્કૃષ્ટ મંગલમય છે. તેને દેવો પણ નમે છે. ૧૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138