SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ માડા કાળનું વિશેષ સ્વરૂપ કાળનું વ્યાવહારિક કોષ્ટક સૂક્ષ્મમાં સૂક્ષ્મ અવિભાજ્ય કાળ (કેવળી ગમ્ય) = ૧ સમય (નિશ્ચયકાળ) અસંખ્ય સમય = ૧ આવલિકા ૨૫૬ આવલિકા = ૧ ક્ષુલ્લક ભવ ૧૭થી કંઈ વધુ સુલ્લક ભવ શ્વાસોચ્છવાસ ૧, ૬૭, ૭૭, ૨૧૬ આવલિકા અથવા ૬૫, પ૩૬ = ૧ મુહૂર્ત, ૨ ઘડી અથવા ક્ષુલ્લક ભવ અથવા ૩૭૭૩ શ્વાસોચ્છવાસ ૪૮ મિનિટ. ૩૦ મુહૂર્ત ૧ અહોરાત્ર - ૨૪ કલાક ૧૫ અહોરાત્ર ૧૫ રાત. ૧૫ દિવસ ૧ પખવાડિયું ૨ પખવાડિયા = ૧ મહિનો-માસ ૨ માસ = ૧ ઋતુ ૩ ઋતુ (છ માસ) = ૧ અયન ૨ અયન ૧ વર્ષ (૧૨ માસ) ૫ વર્ષ = ૧ યુગ પંચવર્ષીય ૨૦ યુગ = ૧ શતાબ્દિ ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાગ ૮૪ લાખ પૂર્વાગ ૧ પૂર્વ, અથવા ૭૦,પ૬૦ અબજ વર્ષ અસંખ્ય વર્ષ ૧ પલ્યોપમ ૧૦ કોડાકોડી પલ્યોપમ ૧ સાગરોપમ ૧૦ કોડાકોડ સાગરોપમ ૧ અવસર્પિણી કાળ ૧૦ કોડાકોડી સાગરોપમાં = ૧ ઉત્સર્પિણી કાળ ૨૦ કોડા કોડી સાગરોપમ = ૧ કાળચક્ર અનંતા કાળચક્ર = ૧ પુદ્ગલ પરાવર્તન જ % 6666666622600000000000000000002 પલ્યોપમ કોને કહે ! ' સપ્ત દિવસના જન્મેલા યુગલિક બાળકના સુકોમળ વાળને ભેગા કરવામાં આવે તેના ઝીણા ટુકડાઓ કરે, કે જેના ફરી ટુકડા ન થાય, એક યોજન (ચાર ગાઉ) લાંબો, પહોળો, ઊંડો, કૂવો તે વાળથી ભરવામાં આવે, તેને એવો સઘન કરવામાં આવે કે તેના પરથી ચક્રવર્તીની ચતુરંગી સેના જાય તો પણ જરા ખાડો ન પડે, તે કૂવામાંથી દર સો વર્ષે એક એક વાળનો ટૂકડો કાઢવામાં આવે અને કૂવો સંપૂર્ણ ખાલી થાય તે પલ્યોપમ કાળ છે, તે ગણિતના લેખામાં આવે તેવો નથી. પલ્ય = કૂવો = કૂવાની ઉપમા = પલ્યોપમ સાગરની ઉપમા = સાગરોપમ 2000000028222 ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004527
Book TitleNavtattvano Saral Parichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year1998
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy