________________
S
9
પાઠ : ૪૧ ૬ નામકર્મ
આ કર્મ ચિતારા જેવું છે. ચિતારો જ્યારે ચિત્ર દોરે ત્યારે તેમાં હાથ પગ આદિ ભિન્ન બિન્મ જાતના આકાર ચિતરે છે તેમ નામકર્મ જીવના દેવગતિ આદિ પ્રકારના રૂપ ઘડે છે. તથા શરીરની આકૃતિ, રચના વગેરે બનાવે છે.
9 9999999999999999999999999999000000000
e eeeeeeeeeeeeeeeeeeeee,www.be/
Ae5e0000websweeeebo
૭પ
પિંડ પ્રકૃતિ પ્રત્યેક પ્રકૃતિ ત્રસદસક સ્થાવર દસક
0000000000000000000000000000000000000000000000028990%aaa8%e0%aa%
n esweeeeeeeeeeexxaswadi NavsariswahiwardsW55000
bee0eeeeeeeeeeeeeeeeexpeesa%a898020505909892902909985
પિંડ પ્રકૃતિ : જેમ દ્રાક્ષનું ઝુમખું એક હોય પણ દ્રાક્ષની સંખ્યા વધુ હોય તેમ એક પ્રકૃતિના ભિન્ન ભિન્ન ભેદ સહિત જે પ્રકૃતિ તે પિંડ પ્રકૃતિ. ૧ ગતિ : દેવગતિ, મનુષ્યગતિ, તિર્યંચગતિ અને નરકગતિ.
જે કર્મના ઉદયથી જીવ નરકાદિમાં ગમન કરે. ૨ જાતિ : એકેન્દ્રિય, બે ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય.
જે કર્મના ઉદયથી જીવ સ્વયોગ્ય ઇન્દ્રિયોને પ્રાપ્ત કરે. ૩ શરીરઃ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્મણ
જે કર્મના ઉદયથી જીવ શરીરને પ્રાપ્ત કરે. ઔદારિક : સ્થૂલ પુદ્ગલોનું બનેલું શરીર, મનુષ્ય અને તિર્યંચનું. વૈક્રિય : વિવિધ પ્રક્રિયાથી બનેલું શરીર, દેવ તથા નારકને જન્મથી હોય. આહારક : ચૌદપૂર્વધારી મુની શંકાના સમાધાન માટે તથા તિર્થંકર
ભગવાનની ઋદ્ધિ જોવા એક હાથ પ્રમાણ અતિ વિશિષ્ટ
રૂપવાળું શરીર બનાવે. તૈસ : અનાદિકાળથી જીવ સાથે રહેલો તૈજસ દ્રવ્યોનો સમુહ જેના
દ્વારા આહારનું પાચન થાય, શરીરને કાંતિ મળે, તેજલબ્ધિ
ઉત્પન્ન થાય જે શીત અને ઉષ્ણ બંને પ્રકારની હોય. કાર્પણ : જીવ સાથે લાગેલા કર્મનો જથ્થો, તે સર્વ શરીર આદિના
કારણભૂત છે. કોઈપણ જીવને ઓછામાં ઓછા ઔદારિક, તૈજસ અને કાર્પણ આ ત્રણ શરીર હોય, અથવા વૈક્રિય, તૈજસ અને કામણ હોય.
000000000000000000000000000SARASWATI EBOSNAGAR WA000000000000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org