________________
૫
આશ્રવ : પુણ્ય - પાપ, શુભાશુભ કર્મનું જેના દ્વારા આવવું તે આશ્રવ છે. જેમ તળાવમાં નાળા દ્વારા પાણી આવે છે, તેમ સંસારી જીવમાં સમયે સમયે કર્મનો પ્રવાહ આવ્યા કરે છે. તે આશ્રવ છે. તેના ૪૨ ભેદ છે. તે આ પ્રમાણે છે.
પાંચ ઇન્દ્રિયો દ્વારા આશ્રવ થાય છે.
-
૧. સ્પર્શેન્દ્રિયના આઠ પ્રકારમાંથી જે જે સ્પર્શ અનુકૂળ હોય તેની પ્રાપ્તિમાં રાગ થાય અને પ્રતિકૂળ હોય તેમાં દ્વેષ થાય, આવા પરિણામથી આત્મા સાથે કર્મનું જે આવવું તે સ્પર્શેન્દ્રિય સંબંધી આશ્રવ છે.
પાઠ : ૩૨
આશ્રવ તત્વ
૨. રસનેન્દ્રિયના પાંચ રસમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા થવાથી, જે કર્મનું આવવું તે રસનેન્દ્રિય સંબંધી આશ્રવ છે.
"
૩. ઘ્રાણેન્દ્રિયના બે વિષયમાં રાગ દ્વેષ થવાથી, જે કર્મનું આવવું તે આશ્રવ છે.
૪. વર્ણના પાંચ ભેદમાં રાગ દ્વેષનો ભાવ થવાથી, જે કર્મનું આવવું તે આશ્રવ છે. તેમાં નાટક, ખેલ વગેરેનો સમાવેશ થાય છે.
Jain Education International
૫. શ્રોતેન્દ્રિયના ત્રણ પ્રકારના શબ્દમાં રાગ દ્વેષ થવાથી કર્મનું આવવું તે આશ્રવ છે.
ઇન્દ્રિયો દ્વારા આશ્રવ
પ્રાણયિ
2
વ્ર રસનાથ
ચક્ષુરિન્દ્રિય
૬૭
For Private & Personal Use Only
બ્રોન્દ્રિય ||
www.jainelibrary.org