________________
તીર્થકર માત્રને અવધિજ્ઞાન જન્મસિદ્ધ હોય છે. છતાં તે ગુણપ્રત્યય છે. આત્માની આ જ્ઞાનની શક્તિને ઢાંકે તે અવધિજ્ઞાનાવરણીય.
જ
૪. મન:પર્યવજ્ઞાનાવરણીય અઢીદ્વીપમાં તથા સમુદ્રમાં રહેલા સંજ્ઞી મનવાળા
પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને જાણે, તે જ્ઞાનને આવરણ
કરે તે મન:પર્યવજ્ઞાનાવરણીય. મન:પર્યવજ્ઞાનના બે પ્રકાર છે. (૧) ઋજુમતિ – વિષયને સામાન્યરૂપે જાણે છે. કદાચિત ચાલ્યું પણ જાય છે. (૨) વિપુલ મતિ - જુમતિ કરતાં વિશુદ્ધતર છે. સૂક્ષ્મ વિષયોને વિશેષ સ્પષ્ટ જાણી શકે છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે.
આ જ્ઞાનનું ક્ષેત્ર માનુષોત્તર પયંત જ છે. અવધિજ્ઞાનનું ક્ષેત્ર વિશાળ છે, પણ આ જ્ઞાનની દૃષ્ટિએ સ્થળ છે. મન:પર્યવ જ્ઞાન સૂક્ષ્મ છે. અને સંયતિને આ જ્ઞાન હોય છે. તેથી અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન વિશુદ્ધ છે.
આવી જ્ઞાનની આત્મશક્તિને આવરણ તે મન:પર્યવ જ્ઞાનાવરણીય કર્મ છે.
200000002999999
2000000000000wwwooooooooooooooooooA8%e0%99%99evoooooooooooooood૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%90%ewawaawooped૦૭969%8d%eeepweeawoweavoasoooodssues%:seasoiswasanavasa05sosooooooooomse
E પ. કેવળ જ્ઞાનાવરણીય ચાર પ્રકારના ઘાતી કર્મના નાશથી ઉત્પન્ન થતું જ્ઞાન,
સકલ લોકાલોકના સ્વરૂપનું સ્પષ્ટ જ્ઞાન, તેને આવરણ કરે તે કેવળ જ્ઞાનાવરણીય છે. જીવ સ્વયં કેવળજ્ઞાન સ્વરૂપ છે. છતાં આ આવરણથી ઢંકાયેલું રહે છે.
ઉદીરણા
::::::::::::
:::::::
%૦૩sos
eleases
કે સત્તા
peese
૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org