________________
Gooooooooooooooooooooooooooooooooooooooo
%wwww wwwwwww૭૦૦૦૦૦૦૦૦ew
]e દ = દ
%૦%e0
o oooooo000000000000000000000000290%
૦૦
-
- - -
-
-
આત્માના શુભાશુભ પરિણામ તથા યોગથી થતું આત્મપ્રદેશોનું કંપન તે ભાવાશ્રય છે. અને તેનું નિમિત્ત પામીને આઠ પ્રકારના દ્રવ્યકર્મોનું ગ્રહણ થવું તે દ્રવ્યાશ્રવ છે. શુભાશુભ બંને આશ્રવ કર્મબંધના કારણો છે. બંનેને અટકાવવા કે નાશ કરવો તે પ્રયોજન મોક્ષને હેતુભૂત છે.
પાંચ ઈન્દ્રિયોનો અસંયમ ચાર કષાયોનું સેવન હિંસાદિ પાંચ અવ્રત મન વચન કાયાના યોગ કાયિકી આદિ ક્રિયાઓ
આશ્રવના પ્રકાર કુલ ૪૨ આશ્રવની ૨૫ કાયિકી ક્રિયાઓ
ક્રિયા : આત્મા જે પરિણામ કે પ્રવૃત્તિ વડે શુભાશુભ કર્મને ગ્રહણ કરે તેને ક્રિયા શું કહેવાય છે. ૧ કાયિકી ક્રિયાઃ ઉપયોગ રહિત અયત્નાપૂર્વક વર્તવું, અસાવધાનીપૂર્વક સૂવા બેસવા
ઈત્યાદિ ક્રિયા કરવી. અધિકરણિકી ક્રિયા : જીવનાશક વસ્તુ કે પ્રવૃત્તિથી થતી ક્રિયા જેમ કે છરી, ચપ્પ જેવા નાના મોટા હથિયાર બનાવવા, બનાવેલા હોય તેને જોડીને તૈયાર કરવામાં
જે પાપક્રિયા લાગે. [ ૩ પ્રાàષિકી ક્રિયા : તીવ્રપણે ક્રોધાદિ દ્વેષભાવ કરવાથી થતી ક્રિયા તે જીવ કે અજીવ
પર બે પ્રકારે છે. કાંટા પત્થર વાગવાથી થતો દ્વેષ તે અજીવ પ્રત્યેની ક્રિયા છે. ૪ પારિતાપનિકી ક્રિયા : પોતાને કે પરને તાડન-પીડનથી પીડા ઉપજાવનારી ક્રિયા
સ્વજનના વિયોગથી છાતી માથું કૂટવું તે સ્વપીડન, અન્યને મારવું તે પર પીડન ક્રિયા છે. ૫ પ્રાણાતિપાત ક્રિયા : જીવોના પ્રાણોની હિંસાથી લાગે તે ક્રિયા. [ ૬ આરંભિકી ક્રિયા સાંસારિક વ્યાપાર અને વ્યવહારના કાર્યનો આરંભ કરતાં થતી
%૦૦૦૦ess%80www
0000000000000000
00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
aa%a8%e0%ae%e0%%%e0%awa૦૦૦૦wwwwwwwwxwesoeve%
%
ક્રિયા.
૭ પરિગ્રહિક ક્રિયા : ધન, ધાન્ય વગેરેના સંગ્રહમાં મૂછ થવાથી થતી ક્રિયા. ધાન્ય, [
ઢોર, દાસ, દાસી સજીવ પરિગ્રહ અને ધન, વસ્ત્ર પાત્ર અલંકાર તે અજીવ પરિગ્રહ
%e0e0%e0
૮ માયા પ્રત્યયિકી ક્રિયા : માયા, છળ, કપટ, ઉત્પન્ન થતા ભાવ, ખોટી સાક્ષી કે
લેખ કરવા, અન્યને છેતરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org