________________
આજ
Chee
s
wwwwwww
બાયતપનો વિશેષાર્થ ૧. અનશન : અનુ- નહિ, અશન-આહાર. = અનશન
આહારનો વિધિપૂર્વક (સંકલ્પ) ત્યાગ તે અનશન છે. સમયની દૃષ્ટિએ નવકારશીથી માંડીને અભ્યાધિક સમયના ઉપવાસ કરવા તે સમયોચિત અનશન છે. પ્રત્યાખ્યાન સહિત તપ છે.
સ્વૈચ્છિકપણે દેહનો ત્યાગ કરવા, અથવા મરણાંત સમયે સંપૂર્ણપણે ચારે આહારનો ત્યાગ કરી અનશન કરવું. તે આહારના મુખ્ય ચાર પ્રકાર છે.
અસન : સર્વ પ્રકારના રાંધેલા પદાર્થો. પાન : સર્વ પ્રકારના પ્રવાહી પદાર્થો પાણી સહિત. ખાદિમ ઃ લીલા સૂકા મેવા, ફળ ફળાદિ વગેરે. સ્વાદિમઃ મુખવાસના તમામ પદાર્થો.
ચારે પ્રકારના આહારનો ક્લાકથી માંડીને વધુ સમય માટે પ્રત્યાખ્યાનપૂર્વક ત્યાગ કરવો તે અનશન છે. ૨. ઉણોદરી : ઉનૌદરિકા – ઉન = ઊણું - અલ્પ, દારિકા – ઉદરપૂર્તિ. ઉદરપૂર્તિ
કરવી પણ સુધા હોય તેના કરતા કંઈક ઉણા રહેવું. જેટલો આહાર હોય તેનાથી પાંચ સાત કોળિયા ઓછા લેવા અથવા રોટલી જેવા પદાર્થો ઓછી ગણત્રીથી લેવા. અર્થાતું પાણી ગ્રહણની અને પવનને ફરવાની જગા રાખવી. વૃત્તિ સંક્ષેપ : આહાર ઉપરાંત જે જે વસ્તુઓ ભોગ ઉપભોગમાં લેવાતી હોય તેનો ! સંક્ષેપ કરવો. મુખ્યત્વે મનોવૃત્તિનો સંક્ષેપ કરવો. તેને માટે વિવિધ સંકલ્પો, અભિગ્રહ કરવા કે અમુક પદાર્થોનો ઉપયોગ કરીશ. દ્રવ્યથી : અમુક વસ્તુઓનો ઉપયોગ કરીશ ક્ષેત્રથી : અમુક સ્થાને અમુક વસ્તુઓનો ઉપયોગ કરીશ. કાળથી : અમુક સમયે અમુક વસ્તુઓનો ઉપયોગ કરીશ.
ભાવથી રાગ દ્વેષ રહિત સમતાથી વસ્તુઓનો ઉપયોગ કરીશ. રસત્યાગઃ સ્વાદના પરિવાર માટે રસવાળા પદાર્થોનો ત્યાગ કરવો. તે અંશે કે સર્વથા યથાશક્તિ છે. રસજનિત પદાર્થો દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલી વસ્તુઓ.. આ પદાર્થો સાધકને પ્રમાદ અને વિકાર કરાવે છે. માટે તેની મર્યાદા માટે ક્રમથી રોજ એક એક રસનો કે વધુ રસનો ત્યાગ કરવો.
ence 2009e0%aeeeeeeeeeeeeeeboooooooooooooooooooooooA6
66
wwwwwwweecoooooooo00000000000000%e0%ae%e0%a9%e000000000000000000000000000000000000000000000
%46
%%45%56%696969696969696
96969%8%
AFFF
0000000000000000
આ પદાર્થો કાચા એટલે ઉપરથી લેવાય તેનો અને મૂળમાંથી એટલે કોઈપણ રૂપે પરિણમેલાનો ત્યાગ, જેમ કે દૂધ, મૂળમાંથી ત્યાગ હોય તો દૂધની કોઈપણ ચીજ અથવા જેમાં દૂધનો ઉપયોગ હોય તે કોઈ પદાર્થ ન ચાલે. અને કાચું બંધ હોય તો દૂધની બનેલી
FABRRRRG590
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org