________________
####
#
#
##
###
###
####
#
#
#
#news200000000
000000000000000000006@ooooooheeeeee
Newsleeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
e
૩૩
eeeeeeeeoooooooooooooooooooooooooooosebee000000000000000000000
eeeeeeeeeeeeeeeeeeeeeeebbleeeee'eleteoroscope=sweeeeeees
R
૨૬ ઉદ્યોતનામકર્મ : પોતે શીત અને તેનો પ્રકાશ પણ શીત છે.
(ચંદ્રવિમાનના પૃથ્વીકાયના જીવોનું શરીર) ર૭ શુભવિહાયો ગતિ : સારી રીતે ચાલવાની પદ્ધતિ.
નિર્માણ નામકર્મ શરીરનાં આંગોપાગ સુવ્યવસ્થિત હોવા. ૨૯ ત્રસ નામકર્મ : હલન ચલનની શક્તિ.
બાદર નામકર્મ : દષ્ટિગોચર શરીર મળવું. પર્યાપ્ત નામકર્મ : જીવ પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરે. પ્રત્યેક નામકર્મ : જીવ દીઠ જુદાં જુદાં શરીરની પ્રાપ્તિ. સ્થિર નામકર્મ
શરીરમાં દઢ અવયવોની પ્રાપ્તિ. ૩૪ શુભ નામકર્મ
શુભ અંગોની પ્રાપ્તિ. ૩૫ સૌભાગ્ય નામકર્મ : પોતે ઉપકાર ન કરે તો પણ વહાલો લાગે. સુસ્વર નામકર્મ
મીઠો-મધુર સ્વરની પ્રાપ્તિ. ૩૭ આદેય નામકર્મ : આદર-માન મળે. જીવના વચન પ્રિય લાગે. ૩૮ યશ નામકર્મ : લોકમાં કીર્તિ મળે. ૩૯ થી ૪૧
: દેવાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુની પ્રાપ્તિ થાય. હું ૪૨ તિર્થંકર નામ કર્મ : સર્વોત્કૃષ્ટ શુભ નામકર્મની પ્રાપ્તિ થાય છે
ત્રણે લોકમાં પૂજનીયપણું પ્રાપ્ત થાય. વેદનીયની - ૧, આયુષ્યની ૩, નામકર્મની ૩૭, ગોત્રની ૧, કુલ ૪૨ પુણ્ય પ્રકૃતિ છે.
- વર્તમાન જીવનમાં પાપાચરણ કરતો જીવ અપેક્ષાએ સુખી જોવામાં આવે તો તેનું કારણ પુર્વપુણ્યની યોગ્યતા છે.
પીદ્ગલિક સુખની અને દેવાદિક સદ્ગતિની અભિલાષા યુક્ત ધર્મની આરાધના શુભરાગ હોવાથી પુણ્ય બંધાય છે.
પૌદ્ગલિક સુખમાં કાર્મણ શરીરનો ઉપકાર છે તેથી પુણ્ય તત્ત્વમાં અપેક્ષાએ તે લીધું છે.
આ તિર્યંચાયુ પુણ્યરૂપ કેમ માનવામાં આવ્યું છે? નારકના જીવો દુઃખથી મરવાનું ઈચ્છે છે અને તિર્યંચો મરવા ઇચ્છતા નથી, તેમના કરતાં કંઈક સુખ અનુભવે છે તેથી પુણ્યરૂપ કહ્યું છે.
જે શુભ ભાવે બંધાય અને શુભરસપણે ભોગવાય તે પુણ્યપ્રકૃતિ છે. છતાં આશ્રય હોવાથી ત્યાજ્ય છે. પુણ્યકર્મ ઉદયથી મુખ્યત્વે જીવને સુખની અનુકૂળતા મળે છે. ૧. વિવિધ પ્રકારના સુખભોગની સામગ્રી અને શક્તિ શતાવેદનીય કર્મનું ફળ છે. ૨. જીવનો ઉત્તમ જાતિકૂળમાં જન્મ તે ઉચ્ચગોત્ર કર્મનું ફળ છે. ૩. દેવ કે મનુષ્ય ગતિનું આયુષ્ય શુભાયુકર્મનું ફળ છે. ૪. ઉપકાર કર્યા વગર પણ પ્રીતિપાત્રતા થાય તે સુભગનામકર્મનું ફળ છે. ૫. ત્રણે ભુવનમાં પૂજ્ય એવું શ્રેષ્ઠ તીર્થંકર નામ કર્મ શુભનામ કર્મનું ફળ છે.
SSS SERess
2000000000000000000000000000000000000000000000000000000
News Vidyavadww.you'velololololololololol Hist Selle
-Miss REF===========shelvNNEL .DIEOS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org