________________
***
**
*
*
**
aa%ae%vessessessories
0%
%
a8
ae%be%e0%aa%
૮. ગંધ : બે પ્રકાર છે. પુદ્ગલરૂપ છે.
૧. સુરભિગંધ - સુગંધ, ૨. દુરભિગંધ - દુર્ગધ. ૯. રસ : પાંચ પ્રકાર છે. પુદ્ગલરૂપ છે.
૧ તિક્ત (તીખો), ૨. કટુ (કડવો), ૩. કષાયેલો (તૂરો), ૪. આમ્બ (ખાટો), ૫. મધુર (મીઠો), ખારો રસ મીઠા રસમાં અંતરગત છે. ૧૦. સ્પર્શ : ચાર યુગલ થઈને આઠ પ્રકાર છે. તે પુદ્ગલરૂપ છે. શીત - ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો)-રૂક્ષ (લૂખો),-લઘુ (હળવો)-ગુરુ (ભારે), મૂદુ-કર્કશ આ વર્ણાદિ દરેક પુદ્ગલ દ્રવ્યમાં હોય છે. ૧ થી ૬ લક્ષણો પરમાણુ કે સૂક્ષ્મ સ્કંધોમાં નથી તે તેના વૈભાવિક લક્ષણો છે. વર્ણાદિ ચાર યુગલના સ્વાભાવિક લક્ષણો છે તે પરમાણુ અને સ્કંધોમાં હોય છે. તેમાં પણ લઘુ-ગુરુ, મૂદુ-કર્કશ ચાર સ્પર્શ સ્કંધમાં હોય બીજામાં નથી. તેથી વૈભાવિક છે.
આ લક્ષણો રૂપી પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. અરૂપી દ્રવ્યમાં હોતા નથી. •
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, સ્થિર દ્રવ્યો છે. ગતિ અને સ્થિતિ બંને ક્રિયા કરનારા તત્ત્વો જીવ અને પુદ્ગલ છે. જીવ પોતાના સ્વભાવે અને પુદ્ગલના આલંબનથી કે કર્મની પ્રેરણાથી ગતિ કરી શકે છે. તેમ પૂગલો પણ પોતાના સ્વભાવથી અને જીવની પ્રેરણાથી ગતિ કરી શકે છે. તે રીતે બંને પરસ્પર સંયોગી સંબંધવાળા અને સંબંધ વિનાના પણ છે.
%
0000000000289%86%e0
0
000
deewજ
પુદ્ગલના વિશેષલક્ષણ
00000058980000000000000000000 800000000000000000000000000000000
I
અંધકારે પ્રભા
ઉદ્યોત :
આતપ
છયા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org