________________
પાઠ : ૨૪ પુગલના વિશેષ લક્ષણો
be
:-
ચી
w
w
૧. શબ્દ અવાજ, ધ્વનિ, નાદના વિવિધ પ્રકારો
શબ્દના મુખ્ય ત્રણ પ્રકાર છે. ૧. સચિત્ત શબ્દ : જીવ મુખ વડે બોલે તે સચિત્ત શબ્દ છે. ૨. અચિત શબ્દ : પત્થર, વાસણ જેવી વસ્તુઓ પરસ્પર અથડાવાથી નિકળતો
શબ્દ તે અચિત્ત છે. ૩. મિશ્ર : જીવના પ્રયત્ન વડે, મૃદંગ, વાંસળી કે માઈક જેવી વસ્તુઓ
દ્વારા નીકળતો શબ્દ મિશ્ર છે. ૨. અંધકાર : પુદગલનો પ્રકાર છે. વસ્તુને જોવામાં આવરણ કરનાર પુદ્ગલોનું પરિણમન તે અંધકાર. એ ધ્રાણેન્દ્રિયને ગ્રાહ્ય છે. દા.ત. રાત્રીના અંધકારમાં અમુક જંતુઓ અંધકારને ગંધરૂપે જાણે છે. ૩. ઉધોતઃ શીત વસ્તુનો શીત પ્રકાશ.
ચંદ્રાદિ નક્ષત્રો, આગીયા, ચંદ્રકાંતમણી, આ સર્વ પોતે શીત છે. તેનો પ્રકાશ શીત છે. તે પુદ્ગલના સ્કંધો છે. ૪. આતપ : શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ.
સર્યના વિમાનમાં રહેલા પૂલ પર્યાપ્ત પૃથ્વીકાય જીવોના શરીરનો પ્રકાશ છે (આગીયાને હોય છે તેમ) તથા સૂર્યકાંતમણીનો પ્રકાશ, તે બંને શીત છે પણ તેમનો પ્રકાશ દૂ ઉષ્ણ છે. અગ્નિનો ઉષ્ણ પ્રકાશ તે આતપ નથી. તે બંને પ્રકાશ પુદ્ગલ સ્કંધોનો સમુદાય
w wwwwwwwwwwwwwwwwwwwwછ69e0%ae%
222222999999999999999999999999999999999999999999999999999999999999999
( ૫. પ્રભા : ચંદ્ર - સૂર્યના પ્રકાશ કિરણોમાંથી નિકળતો જે ઉપ પ્રકાશ તે પ્રભા છે. તે પ્રકાશના પુદ્ગલોમાંથી આછો આછો વહેતો પ્રકાશનો પ્રવાહ છે. જે અપ્રકાશિત સ્થાનમાં રહેલા પદાર્થોને પણ દર્શાવે છે. એટલે સાક્ષાત્ પ્રકાશરૂપ નહિ પણ અવ્યક્ત આછો પ્રકાશ, જેનાથી ઘર વગેરેમાં અજવાળું પડે છે, કે જ્યાં સીધા કિરણો પ્રવેશતા નથી. ત્યાં આ ઉપપ્રકાશથી પદાર્થો જોઈ શકાય છે. ૬. છાયા : દર્પણમાં પડતું પ્રતિબિંબ કે પ્રકાશમાં પડતો પડછાયો, તે પુદગલરૂપ છે. પુદ્ગલ સ્કંધોનો સમુહ પ્રકાશાદિના નિમિત્તથી તદાકાર પ્રતિબિંબિત થાય છે. તે છાયા છે. ૭. વર્ણ : (સામાન્ય રીતે રંગ) તેના પાંચ પ્રકાર છે. તે પુદ્ગલરૂપ છે. ૧. ચેત, ૨. રક્ત (લાલ), ૩. પીત (પીળો), ૪. નીલ (લીલો), ૫. કાળો, મૂળ વર્ણો છે. આ વર્ણોના સંયોગથી બીજા વર્ણ - રંગ બને છે.
9999999999999999000000000000000000000000000000000000000000000000000000000
eleasers: 0:NEWSSAS SS SS SSSSSSheoroscoAKESPEAKING NEWSwwwww wwwww
6000
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org