________________
'' '***
*
2000
#
0000000000000000000000000
ભીંત આદિ રચ્યા પછી બારી બારણા મૂકવા, તે પ્રમાણે શરીર યોગ્ય પર્યાપ્તિ થયા પછી, ઇન્દ્રિય આદિની આત્મ ઉપયોગની વૃત્તિને પેસવા નિકળવાના તાર સરખી ઇન્દ્રિય પર્યાપ્તિ છે.
આ પ્રમાણે ઉછુવાસ અને ભાષાપર્યાપ્તિ ઉપરના દાંત વડે સમજવી. ઘર બની ગયા પછી ગૃહસ્થ શયનગૃહ, ભોજનગૃહ, અભ્યાસગૃહ, સભાગૃહ વગેરેની યોગ્ય વ્યવસ્થા વિચારે છે. તેમાં હિત અહિતની પ્રાપ્તિ અને ત્યાગનો વિચાર કરે છે. તે દૃષ્ટાંતથી મનઃ પર્યાપ્તિનું કાર્ય જાણવું
આ પ્રમાણે છ પર્યાપ્તિઓ જે કર્મ બનાવે તે કર્મ પર્યાપ્તિ નામકર્મ છે. તે ભઠ્ઠીમાં મૂકેલા તૈયાર ઘડા જેવું છે. અને અપર્યાપ્તિ નામકર્મ તે પણ વિનાશ પામવા યોગ્ય બનેલા ઘડા તુલ્ય છે. જીવ ભવાંતરે ઉત્પન્ન થવાના સમયથી જ પર્યાપ્તિઓને યોગ | પુલો ગ્રહણ કરે છે અને અનુક્રમે તેની રચના કરે છે.
સંસારીજીવમાં તેજસ કાર્યણ દેહના અવલંબનથી ગ્રહણશક્તિ તો પ્રથમથી જ હતી. હું પરંતુ તે શક્તિ ઉત્પત્તિ સ્થાને જીવ આવ્યો નહોતો. ત્યાં સુધી કાર્ય કરનારી ન હતી.
અને હવે ઉત્પત્તિસ્થાને આવવાથી તે શક્તિ સ્વકાર્ય કરનારી થઈ. તેથી પ્રથમ સમયે આહારગ્રહણ શક્તિ પ્રાપ્ત થઈ ગણાય. જે તે પર્યાપ્તિ યોગ્ય સ્વકાર્ય સામર્થ્ય રચાય ત્યારે તે તે પર્યાપ્તિ સમાપ્ત થઈ કહેવાય.
eeeeeeeeeeeeeeeeeeeeeoowwwwww
wesowa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ece
00000000099ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooAbbassed
%e0%e0૦૦૦૦૦૦૦૦૦૦
વિષયોનો પરિહાર કેમ કરશો ? દેહાધ્યાસ ઘટાડીને, તેનું મમત્વ ત્યાગીને.
આહારની શુદ્ધિ અને સંયમ દ્વારા. દુર્ગધ સુગંધમાં માધ્યસ્થભાવ દ્વારા. દેષ્ટિમાં અમીરસ અને નિર્દોષતા રાખીને. શ્રવણમાં પરનિંદાના શ્રવણનો ત્યાગ કરીને.
#wassessooooooooooooooooooooooooAoooooooooA8D
8
awan 9825900060000000000000000000000000000000000000000000000000
શ્રાવક છો ? બાર અણુવ્રતનું પાલન કરો ૧. અહિંસા, ૨. સત્ય, ૩. અચૌર્ય, ૪. બ્રહ્મચર્ય, ૫. પરિગ્રહનો સંક્ષેપ, ૬. દિશાઓનું પરિમાણ, ૭. ભોગ ઉપભોગના સાધનોનું પરિમાણ, ૮. હેતુ વગરના સાધનોનો સંગ્રહ ન કરવો. અનર્થદંડ, ૯. સામાયિક, ૧૦. રોજને માટે કેટલા ક્ષેત્રમાં જવું તે દિશાઓનું પરિમાણ. ૧૧. પોષધ - ઉપવાસ એક દિવસની નિવૃત્તિ સાધુ જીવન, ૧૨. અતિથિ સત્કાર.
%eve%o#video vvvvotsa
૪૪૪૪૪ ૩ર
૪૦
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org