________________
0 00000000002888888888
000000000000000000
પાઠ : ૨૩
૨ અજીવતત્વો અજીવ - ચૈતન્ય રહિત, ઉપયોગ રહિત પદાર્થ - તત્ત્વ
અજીવ તત્ત્વ અને જીવ તત્ત્વ બંને પોતાના લક્ષણોથી ભિન્ન છે. અને તેથી શરીરાદિથી પણ ભિન્ન છે તે સમજવા, પ્રતીત કરવા અજીવ તત્ત્વ સમજવું આવશ્યક છે.
અજીવ તત્ત્વો પાંચ છે તેના ભેદ ૧૪ છે. ૧ ધર્માસ્તિકાય
અંધ દેશ પ્રદેશ ૨ અધર્માસ્તિકાય
સ્કંધ દેશ પ્રદેશ ૩ આકાશાસ્તિકાય
સ્કંધ દેશ પ્રદેશ ૪ પુદ્ગલાસ્તિકાય
અંધ દેશ પ્રદેશ પરમાણુ ૫ કાળ (અસ્તિકાય નથી)
અપ્રદેશી
0
0
0
=
=
જૈ
ઠંધ | દેશ |
પ્રદેશ Jપરમાણુ
9898090825200000000000000000000002902/05:05e0%e0%e0:00:02000080800000000000000000
Sou
I
SSAGAR PROGRAMGAMAN SANTALI
અસ્તિકાય ? અસ્તિ = પ્રદેશો, કાય = સમુહ = પ્રદેશોનો સમુહ. સ્કંધ : વસ્તુનો આખો ભાગ દા.ત. બુંદીનો આખો લાડુ. દેશઃ વસ્તુનો જોડાયેલો અમુકભાગ - ખંડિત છતાં નાનો ભાગ (અમુક ભાગ) પ્રદેશઃ વસ્તુમાં રહેલો અવિભાજ્ય અંશ, લાડુમાં રહેલી કળીઓની જેમ, જેના કેવળી ભગવંતની દૃષ્ટિએ બે ભાગ નથી. પરમાણુઃ વસ્તુથી છૂટો પડેલો અવિભાજ્ય અંશ. લાડવાથી છૂટી પડેલી કળીની જેમ. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય, આચારદ્રવ્યોના અસંખ્ય અને અનંત પ્રદેશવાળા સ્કંધમાંથી એકે પ્રદેશ ક્યારે છૂટો પડતો નથી, પડશે નહિ અને પડ્યો નથી. શાશ્વત સંબંધવાળા એ ચાર સ્કંધો હોવાથી તેમાં પરમાણુનો ભેદ નથી.
પુદ્ગલના દ્રવ્યના અનંત પરમાણુઓ સ્વભાવથી છૂટા પડેલા છે, અને પડે છે, તેથી તેના ચાર ભેદ છે. પ્રદેશ અને પરમાણુના કદમાં તફાવત નથી. પરંતુ પ્રદેશ એટલે સ્કંધ સાથે જોડાયેલો છે. અને પરમાણુ એટલે સ્કંધથી છૂટો છે. સ્કંધથી છૂટો થયેલો દેશ પણ સ્કંધ કહેવાય.
કાળ કેવળ વર્તમાન સમયરૂપ એક પ્રદેશવાળો હોવાથી પ્રદેશોનો સમુહ થતો નથી. માટે તે અસ્તિકાય નથી.
RESO000 2000000000000000002eeee) SE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org