________________
આ નવ તત્ત્વોની સમજ અને યથાર્થ શ્રદ્ધા માટે શેય, ઉપાદેય અને હેયનું સ્વરૂપ સમજવું જરૂરી છે.
નામ
શેય
ઉપાદેય
હૈય
જીવ
અજીવ
વ્યાખ્યા
પાઠ : ૧૬
જ્ઞેયાદિ સ્વરૂપ
જગતમાં વ્યાપ્ત સર્વ પદાર્થો સ્વભાવથી શેયરૂપ છે. પરંતુ પરમાર્થથી તો આત્મા જ શેય અને ઉપાદેય છે. છતાં શ્રદ્ધા તત્ત્વની અપેક્ષાએ આ ભેદ સમજવા.
:
જાણવાયોગ્ય
આદરવા યોગ્ય તજવા યોગ્ય
પુણ્યતત્ત્વ આત્મશક્તિરૂપ નથી. પરંતુ માર્ગની પ્રાપ્તિમાં તે ભોમિયારૂપ છે. અશુભ આશ્રવથી છૂટવા, પ્રારંભની ભૂમિકામાં પુણ્ય શુભાશ્રવ છતાં ઉપાદેય કહ્યું, તે વ્યવહાર કથન છે. માર્ગ મળી જતાં જેમ ભોમિયો છૂટી જાય છે; તેમ પુણ્ય પણ ત્યાજય છે. માનવ જન્મ મળવો તે પણ પુણ્યયોગ છે. શ્રાવક દશામાં અશુભ પ્રવૃત્તિથી દૂર થવા શુભ પ્રવૃત્તિને ઉપાદેય માની છે. મુનિદશામાં તે અપવાદરૂપ છે. પુણ્યને જીવતત્ત્વના ભેદમાં ગણવામાં આવતું નથી. સંવર નિર્જરા આત્મશક્તિરૂપ છે. તેથી જીવના ભેદમાં મૂક્યા છે.
જીવ અજીવ તત્ત્વમાં નવ તત્ત્વોનો સમાવેશ થાય છે.
Jain Education International
: જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ.
તત્ત્વના નામ
જીવ, અજીવ
પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ પાપ આશ્રવ અને બંધ
અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ
-
જીવનની ધર્મરૂપ ભાવના દાન - પરિગ્રહની મૂર્છા - લોભ ઘટવા શીલ - આત્મવૃત્તિની શુદ્ધિ અને શક્તિ તપ – ઇચ્છાઓની સમાપ્તિ - તૃપ્તિ. આત્મભાવના - ઉત્તમ ભાવના
ભાવ
૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org