________________
એકેન્દ્રિયાદિ આ સાત પ્રકારના જીવો, ૭ પર્યાપ્તા અને ૭ અપર્યાપ્તા મળી ૧૪ ભેદ છે. સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી કરે તે પર્યાપ્તા, સ્વયોગ્ય પર્યાપ્તિ પૂરી ન કરે તે અપર્યાપ્તા.
સૂક્ષ્મ
બાદર
સંજ્ઞી
અસંજ્ઞી
:
ચર્મચક્ષુથી અગ્રાહ્ય છે. છેદન ભેદન ને યોગ્ય નથી. એક અથવા અનેક જીવોનો સમુદાય; જે કેવળી ગમ્ય તથા શ્રદ્ધા ગમ્ય છે.
• ચર્મચક્ષુથી ગ્રાહ્ય, છેદન ભેદનને યોગ્ય હોય છે. એક અથવા અનેક જીવોનો સમુહ.
જેને મન હોય, ભૂત ભવિષ્યનો જે વિચાર કે ચિંતન કરી શકે. માતા પિતાના સંયોગ વડે ગર્ભાશયમાં ઉત્પન્ન થાય, તે મનુષ્યો અને તિર્યંચપંચેન્દ્રિયો. કુંભીમાં ઉપપાત જન્મથી ઉત્પન્ન થનારા નારકીઓ, શુભ પુદ્ગલોની શય્યામાં ઉત્પન્ન થનારા ઉપપાત જન્મવાળા દેવો, સંશી છે. સંજ્ઞીપણું, તેમાં મનુષ્યજન્મ પામવો દુર્લભ છે.
*મન વગરના ચિંતન મનન કરી ન શકે. માતાપિતાના સંયોગ વગર તથા જળ માટી આદિમાં ઉત્પન્ન થનારા. દેડકા, સર્પ, મત્સ્ય, વગેરે તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્તા-અપર્યાપ્તા હોય છે. મનુષ્યના મળ, મૂત્રાદિમાં ઉત્પન્ન થનારા સંમૂચ્છિમ પંચેન્દ્રિયો, તે અપર્યાપ્તા હોય છે.
ધર્મધ્યાનની ભાવનાઓ
મૈત્રી
પ્રમોદ
કરુણા
માધ્યસ્થ
Jain Education International
સર્વ જીવો પ્રત્યે નિવૈર બુદ્ધિ
:
અન્યના ગુણની પ્રશંસા, ગુણ ગ્રહણવૃત્તિ
: સર્વ જીવો પ્રત્યે ધર્મ પમાડવાની અનુકંપા
શત્રુ મિત્ર પ્રત્યે સમાન ભાવ.
:
:
કષાય શમન કેમ કરશો ? ક્રોધનું શમન ક્ષમા ધારણ કરીને. માનનું શમન નમ્રતા અને વિવેકથી માયાનું શમન સરળતા અને નિર્દોષતા. લોભનું શમન સંતોષ અને તૃપ્તિ
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org