________________
માં તત્ત્વના નામ
અને ભેદ
نہ
ന
૪.
૫.
૬.
૯.
જીવ
જે ચેતના લક્ષણયુક્ત છે, જે જીવે છે, જે પ્રાણોને ધારણ કરે ભેદ ૧૪ છે, તે જીવ છે. અનુભવમાં આવવા યોગ વ્યવહાર કથનથી અજ્ઞાન દશામાં જીવ શુભાશુભ કર્મોનો કર્તા હોવાથી ભોકતા છે. તેના સુખ દુઃખના અનુભવવાળો છે. કર્મોનો કર્તા છે. નિશ્ચયપક્ષથી શુદ્ધ આત્મા પરભાવ કે કર્મોનો કર્તા નહિ હોવાથી ભોક્તા પણ નથી. કેવળ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શક્તિ ઇત્યાદિનો કર્તા હોવાથી તેનો ભોક્તા છે. સત્, ચિત્, આનંદ સ્વરૂપ છે. સંસારમાં નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણે જીવ હોય છે.
જેનામાં ચેતના, જીવ, કે પ્રાણ નથી. જેને સુખ દુઃખનો અનુભવ નથી. તે પૌદ્દગલિક પદાર્થો ઉપરાંત ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે. શરીર, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, હીરા, મોતી વગેરે તમામ ભૌતિક કે પૌદ્ગલિક પદાર્થો અજીવ છે. શુભ કર્મ - જેના ઉદયથી જીવને સુખભોગની સામગ્રી મળે, સુખનો અનુભવ થાય.
પાપ
અશુભ કર્મ - જેના ઉદયથી જીવને પ્રતિકૂળ સામગ્રી મળે. ભેદ ૮૨ દુ:ખનો અનુભવ થાય.
આશ્રવ
ભેદ ૪૨
કર્મનું આવવું, નૌકામાં છિદ્ર દ્વારા જેમ પાણી આવે, તેમ જીવના શુભાશુભ પરિણામ દ્વારા કર્મોનું આવવું તે શુભ કે અશુભ આશ્રવ છે.
સંવર
આત્માની વિશિષ્ટ શક્તિ વડે આવતાં કર્મોનું રોકાઈ જવું. ભેદ ૫૭ રાગાદિ ભાવોનું રોકાઈ જવું.
નિર્જરા ખરી જવું, નિર્જરવું, આત્માની વિશુદ્ધ શક્તિ વડે દ્રવ્ય કર્મોનો અંશે અંશે નાશ થવો. રાગાદિ ભાવકર્મોનો નાશ થવો.
ભેદ ૧૨
બંધ
ભેદ ૪
અજીવ
ભેદ ૧૪
પુણ્ય ભેદ ૪૨
મોક્ષ
ભેદ ૯
Jain Education International
વ્યાખ્યા
અજ્ઞાન દશામાં જીવના પરિણામનું નિમિત્ત પામી કર્મોનું આત્મ પ્રદેશો સાથે દૂધ - પાણીની જેમ ભળી જવું અથવા લોખંડ અને અગ્નિની જેમ સંબંધ થવો.
સંપૂર્ણ કર્મોનો સર્વથા નાશ થવો અને આત્માના શુદ્ધ સ્વરૂપનું
પ્રગટ થવું
૨૬
For Private & Personal Use Only
www.jainelibrary.org