________________
મેહનચરિત્ર સર્ગ પહેલે. (૨) यस्यां श्रीजननशख्यैर्गणिनिर्वाचनाकृत ॥ .. तदादि प्रथिता लोके माधुरी वाचना किल ॥३४॥ मदवाची मकारः स्यााकारो रागवाचकः॥ यन्निवासी थूकरोति माविमौ मथुरा ततः॥३५॥ तस्याः प्रतीच्युत्तरस्यां गव्यूतिदशकान्तरे ॥ पुरं चन्पुरं नाम विद्यते मुनिमएिकतम् ॥३६॥ सुखेन यत्र वसति जन ईतिविवर्जितः॥ सो यत्र रमते विरागो विरते यथा ॥३७॥ ब्राह्मणा ब्रह्मनिरताः दात्रियास्त्राणतत्पराः॥ વૈશ્ચ યત્ર વાણિજ્ય-1 [Gશ્વ સેવા રૂTI
વિત્ર કસ્યો. (૩૩) પૂર્વકાળમાં બાર વરસને દુકાળ પડવાથી મૃતધર સાધુઓને વિહાર બહુજ થોડો થઈ ગયે. તેથી સૂત્રોનો વિચ્છેદ થશે એવો વિચાર કરીને શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણજીએ આ મથુરા નગરીમાં સંઘ ભેગો કરીને સૂત્રોની વાચના (સાધુઓના મુખમાંથી પાઠ સાંભળીને પુસ્તકમાં લખવું) કરી. તે દિવસથી માંડીને લોકોમાં “માધુરી” વાચના પ્રસિદ્ધ થઈ (૩૪) મારી સમજમાં મથુરા શબ્દનો એ અર્થ છે –“મ” એ અક્ષરને અર્થ મદ, “થુએ અક્ષરને અર્થ ત્યાગ અને “રા'એ અક્ષરનો અર્થ રાગ, જે મથુરા નગરીમાં રહેવાવાળા લોકો મદ (અહંકાર), રાગ (વિષયપ્રીતિ) એ બેનો ત્યાગ કરે છે તેથી એ નગરીનું નામ મથુરા પડી ગયું. (૩૫) તે મથુરા નગરીની વાયવ્ય (ઉત્તર-પશ્ચિમ) દિશામાં વીસ ગાઊને છે. સાધુવડે શોભાયમાન એવું ચંદ્રપુર (ચાંદપુર) નામે નગર છે. (૩૬) તે નગરમાં ઘણે યા થોડે વરસાદ અથવા અગ્નિનો તથા તીડ ઈત્યાદિકનો ઉપદ્રવ નહીં હોવાથી ત્યાંના રહીશ લોકો સુખમાં રહે છે. જેમ સાધુમાં કુદરતથી વૈરાગ્ય દેખાય છે, તેમ તે ચાંદપુર નગરમાં ધર્મ હમેશાં જોવામાં આવે છે. (૩૭) તે નગરમાં બ્રાહ્મણે શાસ્ત્રાભ્યાસ